બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / 7th pay commission hba facility govt may take action against those who break the rules

જરૂરી વાત / સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, આ નિયમ તોડવા પર મોદી સરકાર લઈ શકે છે કડક એક્શન

Arohi

Last Updated: 11:21 AM, 2 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર ઘર બનાવવા માટે HBAની સુવિધા આપી રહી છે. પરંતુ તેની અમુક શરતો છે.

  • મોદી સરકાર લેવા જઈ રહી છે એક્શન 
  • સરકારની આ સુવિધામાં પૈસા લગાવ્યા છે તો વાંચી લેજો 
  • નિયમો તોડનાર પર કાર્યવાહીની તૈયારી 
     

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર સમય સમય પર ઘણા પ્રકારની સુવિધાઓ આપી રહી છે. એવી જ એક સુવિધા છે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ, જે કર્મચારીઓને ઘર બનાવવા માટે આપે છે. જો તમે પણ સરકારની આ સુવિધા હેઠળ પૈસા લગાવ્યા છે અને તેનો ઉપયોગ નિયમો અનુસાર ઘર બનાવવામાં નથી કર્યો તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. સરકાર હવે એવા કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. 

નિયમો તોડનાર પર કાર્યવાહીની તૈયારી 
સરકારે આ આદેશ જાહેર કર્યો છે કે એવા કર્મચાકીઓ જેમણે મકાન અથવા ફ્લેટ બનાવવા અથવા ખરીદવા માટે પૈસા ઉઠાવ્યા છે. તેમને House Building Advance Rules (HBA)-2017ના રૂલ 7bનુ કડકાઈથી પાલન કરવાનું રહેશે. જો આ નિયમોમાં બેદરકારી કરવામાં આવી તો તેના પર કડકકાર્યવાહી કરવામાં આવી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં ADG ડીકે ત્રિપાઠીના જણાવ્યા અનુસાર HBA લેનાર કર્મચારી આ નિયમોનું પાલન નથી કરી રહ્યા. કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તે આરામથી બચી શકશે. પરંતુ અમે આ વિશે દરેક સર્કલમાં નોટિસ મેકલી દીધી છે અને આ આદેશ જાહેર કર્યો છે કે તેના પર તરત અમલ કરવામાં આવે. 

શું હોય છે Rule 7b
આ નિયમ હેઠળ હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લેનાર કર્મચારીઓને પોતાના મકાનનો વીમો કરાવવાનો રહેશે. જેનો ખર્ચ જાતે જ ઉઠાવવાનો રહેશે. તેની એક શરત એ પણ છે કે વિમાની રકમ HBAની રકમ બરાબર હોવી જોઈએ. ડીએ ત્રિપાઠીનું કહેવું છે કે 'રૂલ બુક અનુસાર ઘરનો વિમો ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAથી માન્યતા પ્રાપ્ત વીમા કંપની પાસેથી લેવાનો રહેશે અને પોલિસીની કોપીને પોતાના ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનું રહેશે.'


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ