બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 70 people rescued by NDRF personnel from submerged part of port in Rupen, Dwarka

સલામ / દેવદૂત બન્યા NDRFના જવાનો: રૂપેણ બંદરમાંથી 70 લોકોનું રેસ્ક્યૂ, પોતાના જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવ્યા

Dinesh

Last Updated: 11:33 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના રૂપેણમાં બંદરના નિચાણ વાળા ભાગમાં 70 જેટલા લોકો ફસાઈ ગયાં હતાં, જેમનું કેડસમા પાણી વચ્ચેથી NDRFના જવાનોએ રેસ્ક્યૂ કર્યું હતું.

  • દેવદૂત બન્યા NDRFના જવાનો 
  • કચ્છ-દ્વારકામાંથી લોકોનું રેસ્ક્યૂ
  • રૂપેણ બંદરમાંથી 70 લોકોનું રેસ્ક્યૂ


બિપરજોયે દ્વારકા અને કચ્છ જિલ્લામાં તબાહી મચાવી છે. જ્યાં જુઓ ત્યાં તહેસ નહેસ કરી નાખ્યું છે. તેવામાં આ તોફાની વાવાઝોડા વચ્ચે ફરી એકવાર NDRF જવાનો દેવદૂત બનીને સામે આવ્યા છે. અને અનેક લોકોના જીવ બચાવ્યા છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્વારકાના રૂપેણ બંદરના છે. જ્યાં તોફાની પવન સાથે અનરાધાર વરસાદ પડ્યો છે. 

માંડવીના બગીચાબાગમાંથી રેસ્ક્યૂ ઓપરેશન 
બંદરના નિચાણ વાળા ભાગમાં 70 જેટલા લોકો ફસાઈ ગયાં હતાં. જેમનું કેડસમા પાણી વચ્ચેથી NDRFના જવાનોએ રેસ્ક્યૂ કર્યું છે. બાળકોને પોતાના ખભા પર બેસાડીને જવાનો રેસ્ક્યૂ કર્યું છે. તો મોટેરાના હાથ પકડીને પાણીમાંથી બહાર લાવી રહ્યા છે. આમ NDRFના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વીના 70 લોકોના રૂપણે બંદર પરથી જીવ બચાવ્યા છે. કચ્છમાં બિપરજોયે વરસાવેલા કહેર છે. જોકે આ કહેર વચ્ચે પણ છાતી સમા પાણીની વચ્ચે અનેક કિલોમીટર સુધી ચાલીને NDRFના જવાનોએ લોકોના જીવ બચાવ્યા છે.

પોતાના જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવ્યા
માંડવીના બગીચાબાગ નગરપાલિકા વિસ્તારના છે. વાવાઝોડાના કારણે અહીં કેટલાક લોકો ફસાઈ ગયાં હતાં. રસ્તા પર ગાડીઓ પણ ડૂબી ગઈ હતી. જે દરમિયાન લોકો ફસાયાની માહિતી મળતા જ NDRFના જવાનો છાતી સમા પાણીમાં ચાલીને ફસાયેલા લોકો સુધી પહોંચ્યા હતા અને બાળકો સહિતના લોકોનો જીવ બચાવ્યો હતા. આમ સાચા અર્થમાં આજે NDRFના જવાનો કચ્છ અને દ્વારકા વાસીઓ માટે દેવદૂત બનીને સામે આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ