બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / 7 july 2023 ayushman yoga shukrawar lakshmi puja shubh muhurat

ધર્મ / આજે આયુષ્માન યોગ: આજના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાનું મળે છે અનેક ગણું ફળ, વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

Arohi

Last Updated: 09:24 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayushman Yoga: હિદૂ કેલેન્ડર અનુસાર આજે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પાંચમી તિથિ, શતિભિષા નક્ષત્ર, આયુષ્યમાન યોગ, કૌલવ કરણ અને શુક્રવારનો દિવસ છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો 18 જુલાઈથી શરૂ થશે.

  • આજે છે આયુષ્માન યોગ
  • માતા લક્ષ્મીની પૂજાથી થશે લાભ 
  • વધશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

આજે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમી તિથિ, શતિભિષા નક્ષત્ર, આયુષ્યમાન યોગ, કૌલવ કરણ અને શુક્રવારનો દિવસ છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો 18 જુલાઈથી શરૂ થશે. આજે આખો દિવસ પંચક લાગેલું છે. કાલથી તેનો પ્રારંભ થયો. આ બવે 10 જુલાઈ સુધી રહેશે. આજે શુક્રવારે આયુષ્માન યોગમાં માતા લક્ષ્મીની પૂજા કરો. માતા લક્ષ્મી ધન અને વૈભવના દેવી છે. 

તેમના અલગ અલગ સ્વરૂપ પણ છે. તેમને અષ્ટલક્ષ્મીના નામથી જાણવામાં આવે છે. શુક્રવારે માતા ધન લક્ષ્મીની પૂજા કરો. તમારા ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે. આજના દિવસે પૂજામાં માતા લક્ષ્મીને કમળનું ફૂળ કે પછી લાલ રંગનું ગુલાબ, નારિયેળ, કમલગટ્ટા, શંખ, ધૂપ, દીપ, નિવેધ વગેરેનો ઉપયોગ કરો. માતા લક્ષ્મીની પૂજામાં પીળા રંગની કૌડી કે સફેદ કોડી પર હળદરનો તિલક લગાવીને ઉપયોગ કરી શકાય છે. 

આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા 
આજના દિવસે તમે શ્રીયંત્રની પૂજા કરો. માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. કમલગટ્ટાની માળાથી મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. શુક્રવાર વ્રત કથાનો પાઠ કરો અને શ્રીસુક્ત કે કનકધારા સ્તોત્રનો પાઠ કરો. તેનાથી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભ પણ થશે. આજના દિવસે માતા લક્ષ્મીને ગુલાબી રંગના વસ્ત્ર અર્પિત કરો. 

શુક્રવાર વ્રત અને શુક્ર ગ્રહના મંત્રોનો જાપ કરવાથી કુંડળીનો શુક્ર દોષ દૂર થશે. તમારૂ શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. શુક્ર દોષ થવાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા અને રોગ પેદા થાય છે. શુક્રને મજબૂત કરવા માટે શુક્ર ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓ દાન કરો. આજના પંચાંગથી જાણીએ શુભ મુહૂર્ત, સૂર્યોદય. પંચક, દિશાશૂલ, રાહુકાળ વગેરે. 

7 જુલાઈ 2023નું પંચાંગ

  • આજની તિથિ - શ્રાવણ કૃષ્ણ પક્ષ પંચમી
  • આજનું નક્ષત્ર - શતભિષા
  • આજનું કરણ - કૌલવ
  • આજનો પક્ષ - કૃષ્ણપક્ષ
  • આજનો યોગ - આયુષ્માન
  • આજનો વાર - શુક્રવાર
  • આજનું દિશાશૂલ - પશ્ચિમ

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય

  • સૂર્યોદય - 05:59:00 AM
  • સૂર્યાસ્ત - 07:29:00 PM
  • ચંદ્રોદય – 22:48:59
  • ચંદ્રાસ્ત – 09:30:00
  • ચંદ્ર રાશિ - કુંભ

હિંદુ માસ અને વર્ષ

  • શક સંવત – 1945 શુભકૃત
  • વિક્રમ સંવત – 2080
  • દિન કાળ - 13:53:43
  • માસ અમાંત – અષાઢ
  • માસ પૂર્ણિમંત - શ્રાવણ
  • શુભ સમય - 11:58:01 થી 12:53:35 સુધી

અશુભ સમય

  • દુષ્ટ મુહૂર્ત - 08:15:41 થી 09:11:16, 12:53:35 થી 13:49:10 સુધી
  • કુલિક - 08:15:41 થી 09:11:16 સુધી
  • કંટક - 13:49:10 થી 14:44:45 સુધી
  • રાહુ કાલ - 11:03 થી 12:44 સુધી
  • કાલવેલા/અર્ધ્યમા - 15:40:20 થી 16:35:55 સુધી 
  • યમઘણ્ટ - 17:31:30 થી 18:27:05 સુધી
  • યમગણ્ટ - 15:54:14 થી 17:38:27 સુધી
  • ગુલિક કાલ - 07:40 થી 09:21 સુધી 
  • પંચક : આજે આખો દિવસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ