બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / 64-year-old brain dead Shaileshbhai of Surat gave a new life to 5 people.

અંગદાન / 5 લોકોને નવી જિંદગી આપતાં ગયા સુરતના 64 વર્ષીય બ્રેઇન ડેડ શૈલેષભાઈ, કરાયું લીવર, કિડની અને ચક્ષુનું દાન

Vishal Khamar

Last Updated: 05:12 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં વધુ 1 વ્યક્તિ દ્વારા અંગદાન કરાયું છે. જેમાં વ્યક્તિ બ્રેઈન ડેડ થતા તેનાં લીવર, કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું.

  • સુરત શહેરમાં વધુ 1 વ્યક્તિ દ્વારા કરાયું અંગદાન
  • 64 વર્ષીય શૈલેષભાઈનું બ્રેઇન ડેડ થતાં કરાયું અંગદાન
  • શૈલેષભાઈના અંગદાનથી 5 વ્યક્તિને મળ્યું જીવનદાન

સુરત શહેરમાં વધુ 1 વ્યક્તિ દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. 64 વર્ષીય શૈલેષભાઈનું બ્રેઈન ડેડ થતા અંગદાન કરાયું હતું. શૈલેષભાઈનાં અંગદાનથી 5 વ્યક્તિને નવું જીવનદાન મળ્યું છે. લીવર, કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. લીવર સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. લીવર વાપીનાં વ્યક્તિમાં કિરણ હોસ્પિટલાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. દાનમાં આવેલી બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. સુરત અને દક્ષિમ ગુજરાતમાંથી અત્યાર સુધી 1122 અંગો અને ટીસ્યુનું દાન મળ્યું છે. 


મારા પપ્પા નથી પરંતું તેમના થકી અન્યની જીંદગી બચે છેઃ અંગદાન કરનાર વ્યક્તિની દિકરી

આ બાબતે અંદાન કરનારની દિકરીએ જણાવ્યું હતું કે, મારા પપ્પાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા છે.  તેમને અચાનક જ બ્રેઈન ડેડ થઈ ગયું હતું. ત્યારે તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા જે બાદ ડોનેટ લાઈફનાં ફાઉન્ડર નિલેશભાઈનો અમે સંપર્ક કર્યો અને તેઓએ અમને અંગદાનનું મહત્વ સમજાવ્યું. જે બાદ અમને એવું લાગ્યું કે આજે મારા પપ્પા નથી. પરંતું એમના થકી બીજાની જીંદગી બચતી હોય તો આપણે તે પગલું લેવું જોઈએ. અને આજે અમે સહ પરિવારની સહમતીથી આ નિર્ણય લીધો.  અને મારા પપ્પાના અંગદાન તરફથી મંજૂરી આપી. જેથી કરીને લીવર, ચક્ષુદાન, કીડની આપવાનો લાભ મળ્યો.  આજે મારા પપ્પા નથી પરંતું પપ્પા થકી બીજા કોઈની જે જીંદગી બચે છે. જેથી અમે ખૂબ ભાગ્યશાળી છીએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ