બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / 5 youths drowned while taking selfie in Sabarkantha, 1 died, body of a person strangled in body found, many other incidents

દુઃખદ / સાબરકાંઠામાં સેલ્ફી લેવા જતા 5 યુવાનો ડૂબ્યા, 1નું મોત, જસદણમાં તણાયેલા વ્યક્તિની મળી લાશ, બીજી ઘણી ઘટનાઓ

Vishal Khamar

Last Updated: 09:58 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈશ્વરીયા ગામે નદી કાંઠે વસવાટ કરતા ત્રણ લોકો તણાયા હતા. જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે એકની શોધખોળ ચાલું છે. જ્યારે પીપલોદી ગામે સેલ્ફી લેતા જતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાસ નદીમાં માછલી પકડવા જતા યુવક ડૂબ્યો હતો.

  • જસદણના ઇશ્વરીયા ગામમાં 3 લોકો ગુમ થતા એકનો આબાદ બચાવ
  • ગુમ થયેલા ૩ વ્યક્તિમાંથી એકનો આબાદ બચાવ
  • એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો અને એકની શોધખોળ ચાલું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જસદણનાં ઈશ્વરીયા ગામમાં 3 લોકો ગુમ થતા એકનો આબાદ બચાવ થયો હતો. ગુમ થયેલા 3 વ્યક્તિમાંથી એકનો આબાદ બચાવ થયો હતો. એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો અને એકની શોધખોળ ચાલુ છે. ત્યારે ઈશ્વરીયા ગામનાં નદી કાંઠે વસવાટ કરતા લોકો તણાયા હતા. ભારે વરસાદને કારણે કરમાળ ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીની ભારે આવક થવા પામી હતી. 

  • સાબરકાંઠાના પીપલોદી ગામમાં સેલ્ફી લેવા જતા યુવકો ડૂબ્યા
  • 5 જેટલા યુવકો સેલ્ફી લેવા ગયા હતા પાણીમાં
  • સેલ્ફી લેવા જતા એક યુવકનું થયું મોત 

સેલ્ફી લેવા જતા એક યુવકનું થયું મોત
સાબરકાંઠાનાં પીપલોદી ગામમાં સેલ્ફી લેવા જતા યુવકો ડૂબ્યા હતા. 5 જેટલા યુવકો સેલ્ફી લેવા પાણીમાં ગયા હતા. સેલ્ફી લેવા જતા એક યુવકનું મોત થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે હાથમતી પાણીમાં પુર આવ્યું હતું. ત્યારે ફાયર વિભાગે યુવકનાં મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.

  • બનાસકાંઠા દાંતીવાડા પાસે બનાસનદીમાં યુવક ડૂબ્યો
  • ડીસાના મહાદેવીયા ગામના બે મિત્રો માછલી પકડવા જતા બની ઘટના
  • મિતેષ રાવળ નામનો યુવક ડૂબતા શોધખોળ હાથ ધરી
  • સ્થાનિક પોલીસ અને તારવૈયાઓની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી

બનાસકાંઠા દાંતીવાડા પાસે બનાસનદીમાં યુવક ડૂબ્યો
બનાસકાંઠાનાં દાંતીવાડા બાસે બનાસનદીમાં યુવક ડૂબ્યો હતો. ડીસાનાં મહાદેવીયા ગામનાં બે મિત્રો માછલી પકડવા જતા ઘટનાં બની હતી. મિતેષ રાવળ નામનો યુવક ડૂબતા શોધખોળ હાથ ધરી હતી. જીલ્લા કલેક્ટર દ્વારા નદીમાં પ્રવેશ પર પ્રતિબંદ ફરમાવ્યો હોવા છતાં લોકો પોતાનાં મોજ શોખ માટે નદીમાં જઈ રહ્યા છે.  ગઈકાલે પાણી નદીમાં છોડ્યા બાદ આજે વહેલી સવારથી જ લોકો પોતાનાં મોજશોખ માટે નદીમાં નાહવા માટે ઉમટી પડ્યા હતા. બનાસ નદી સજીવન થતાની સાથે જ મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ગત વર્ષે પણ દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડતા અનેક લોકો મોતને ભેટ્યા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ