બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / 15 march sun Sankranti how to worship the sun

સંક્રાંતિ / સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ, મીનસંક્રાંતિએ કરો આ રીતે પૂજા, થશે વિશેષ લાભ

Khyati

Last Updated: 06:15 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15માર્ચે મીન સંક્રાંતિ. સૂર્ય દેવની આરાધના અને ઉપાસના કરવાનો ખાસ અવસર

  • 15માર્ચે મીન સંક્રાંતિ
  • આ દિવસે સૂર્ય મીન રાશિમાં કરે છે પ્રવેશ
  • સૂર્યદેવની પૂજા અર્ચના કરવાથી મળે છે લાભ

હિંદુ ધર્મમાં સંક્રાંતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યનો અન્ય રાશિમાં પ્રવેશ થાય ત્યારે તેને સંક્રાતિ કહેવાય છે. જેમ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તો મકરસંક્રાંતિ કહેવાય તેવી જ રીતે સૂર્ય  સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે તેને તે નામથી ઓળખવામાં આવે છે. 14 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 14 માર્ચની મધ્યરાત્રિએ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં 15 માર્ચે મીન સંક્રાંતિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય 12 રાશિઓમાં પ્રવેશ કરે છે અને આ ક્રમ મેષથી શરૂ થાય છે અને મીન પર સમાપ્ત થાય છે. સૂર્યની મીન સંક્રાંતિનું પુણ્યકાલ 15 માર્ચે સવારે સૂર્યોદયથી શરૂ થશે અને સવારે 8.16 સુધી ચાલશે. સંક્રાંતિ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. આ દિવસે દાન કરવાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ, મીન સંક્રાતિએ સૂર્ય દેવીની કેવી રીતે પૂજા કરવી.

મીન સંક્રાંતિ ક્યારે છે ?

15 માર્ચે મીન સંક્રાંતિ છે. 14 માર્ચની મધ્યરાત્રિથી સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને 12:16 મિનિટે મીન રાશિમાં પ્રવેશ કરશે. 14 એપ્રિલે સવારે 8:43 મિનિટ સુધી સૂર્ય મીન રાશિમાં રહેશે. મીન સંક્રાંતિનો મહાપુણ્ય સમયગાળો 15 માર્ચે સવારે 6:31 થી 8:31 સુધી રહેશે.

આ રીતે કરો સૂર્યદેવની પૂજા

  • મીન સંક્રાંતિના દિવસે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
  • જો કોઈ કારણસર તમે નદીઓમાં નહાવા ન જઈ શકો તો ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો.
  • આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરો. આ દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવો.
  • સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આ સાથે તમને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે.
  • મીન સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યના મંત્રોનો જાપ કરો તેમજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.
  •  આ દિવસે કપડાં, તલ અને અનાજ જરૂરિયાતમંદોને દાન કરો.
  • આ દિવસે ગાયને ખવડાવવું શુભ માનવામાં આવે છે.

આદિત્ય હૃદય સ્ત્રોત 

ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम्‌। रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम्‌॥

दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम्‌। उपगम्याब्रवीद् राममगस्त्यो भगवांस्तदा॥

राम राम महाबाहो श्रृणु गुह्मं सनातनम्‌। येन सर्वानरीन्‌ वत्स समरे विजयिष्यसे॥

आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम्‌। जयावहं जपं नित्यमक्षयं परमं शिवम्‌॥

सर्वमंगलमागल्यं सर्वपापप्रणाशनम्‌। चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम्‌॥

रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम्‌। पुजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम्‌॥

सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावन:। एष देवासुरगणांल्लोकान्‌ पाति गभस्तिभि:॥

एष ब्रह्मा च विष्णुश्च शिव: स्कन्द: प्रजापति:। महेन्द्रो धनद: कालो यम: सोमो ह्यापां पतिः॥

पितरो वसव: साध्या अश्विनौ मरुतो मनु:। वायुर्वहिन: प्रजा प्राण ऋतुकर्ता प्रभाकर:॥

आदित्य: सविता सूर्य: खग: पूषा गभस्तिमान्‌। सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकर:॥

हरिदश्व: सहस्त्रार्चि: सप्तसप्तिर्मरीचिमान्‌। तिमिरोन्मथन: शम्भुस्त्वष्टा मार्तण्डकोंऽशुमान्‌॥

हिरण्यगर्भ: शिशिरस्तपनोऽहस्करो रवि:। अग्निगर्भोऽदिते: पुत्रः शंखः शिशिरनाशन:॥

व्योमनाथस्तमोभेदी ऋग्यजु:सामपारग:। घनवृष्टिरपां मित्रो विन्ध्यवीथीप्लवंगमः॥

आतपी मण्डली मृत्यु: पिगंल: सर्वतापन:। कविर्विश्वो महातेजा: रक्त:सर्वभवोद् भव:॥

नक्षत्रग्रहताराणामधिपो विश्वभावन:। तेजसामपि तेजस्वी द्वादशात्मन्‌ नमोऽस्तु ते॥

नम: पूर्वाय गिरये पश्चिमायाद्रये नम:। ज्योतिर्गणानां पतये दिनाधिपतये नम:॥

जयाय जयभद्राय हर्यश्वाय नमो नम:। नमो नम: सहस्त्रांशो आदित्याय नमो नम:॥

नम उग्राय वीराय सारंगाय नमो नम:। नम: पद्मप्रबोधाय प्रचण्डाय नमोऽस्तु ते॥

ब्रह्मेशानाच्युतेशाय सुरायादित्यवर्चसे। भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नम:॥

तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने। कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नम:॥

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ