બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / 127 people go in Delhi tablighi jamaat 11 is corona positive said DGP Shivanand jha

Coronavirus / નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ, જેમાંથી 11 લોકો પોઝિટિવ : DGP

Gayatri

Last Updated: 04:53 PM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં તબલીગી જમાતના 127 લોકોની ઓળખ થઈ શકી છે જેમાંથી 11 લોકો કોરોના પોઝિટિવ હતા અને તેમના સંપર્કમાં આવવાથી તેમનાથી 3 ગણા લોકો કોરોનાનો ભોગ બન્યા છે. આ અંગે પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં માહીતી આપી હતી.

  • ગાંધીનગરથી DGP શિવાનંદ ઝાની પત્રકાર પરિષદ
  • લોકડાઉનનો કોઈપણ સંજોગોમાં અમલ કરાશે
  • તંત્ર શક્ય તેટલા પગલાઓ લઈ રહ્યુ છે

નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ છે. નિઝામુદ્દીન મરકજમાં ગયેલા 11 લોકો પોઝિટિવ હતા. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ પણ કેટલાક લોકો હકીકત છુપાવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં બીજા મરકઝમાંથી આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે.

અમદાવાદમાં અમુક વિસ્તારો બંધ કરાયા છે. અમુક જગ્યાએ થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરાયુ છે. રાજ્યમાં પૂરતો પોલીસ બંદોબસ્ત અપાયો છે. લોકો ભેગા ન થાય, લોકોડાઉનો ભંગ ન કરે
6,151 લોકોની ધરપકડ કરાઈ છે. CCTVના ફૂટેજ આધારે લોકોની અયકાયત કરાઈ છે. અત્યાર સુધીમાં 700 થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે

બેંક અને દુકાનોમાં સો.ડિસ્ટન્સીંગ જળવાતુ નથી. આવી જગ્યાએ લોકો પૂરતુ અંતર જાળવે છે. હવેથી ફરિયાદ આવશે તો જવાબદાર સામે પગલા લેવાશે. ગઈકાલે 205 ડ્રોન ફુટેજથી 471 ગુના દાખલ કરાયા છે. લોકડાઉનનો કોઈપણ સંજોગોમાં અમલ કરાશે.   તંત્ર શક્ય તેટલા પગલાઓ લઈ રહ્યુ છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ