બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / 11 killed, 59 injured in blast at firecracker factory in Madhya Pradesh's Harda

ફટાકડાં બ્લાસ્ટ / VIDEO : છત બની સ્મશાન ! 11થી વધુ લોકો, 60 ઘરો-સેંકડો વાહનો રાખ થયાં, ખુવારીનું કારણ ચોંકાવનારું

Hiralal

Last Updated: 03:23 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના હરદામાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટથી ચારે બાજુ રાખ જ રાખ છવાઈ છે. કારણ કે 60થી વધુ ઘરો, 11થી વધુ લોકો અને સેંકડો વાહનો સળગીને રાખમા ફેરવાયાં છે.

  • એમપીના હરદામાં ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટથી ચારે બાજુ રાખ જ રાખ
  • 60થી વધુ ઘરો, 11થી વધુ લોકો અને સેંકડો વાહનો રાખ બન્યાં
  • ફટાકડાં બનાવતી વખતે વિસ્ફોટકમાં લાગી આગ 

મધ્યપ્રદેશના હરદાના ભૈરોગઢમાં આવેલી ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ખુવારી સામે આવી છે. ભયાનક બ્લાસ્ટ બાદ ચારે તરફ જાણે રાખ જ રાખ છવાઈ છે કારણ કે 11થી વધુ લોકો, 60 ઘરો અને સેંકડો વાહનો સળગી થયાં છે. બ્લાસ્ટ થતાં લોકો જીવ લઈને નાસતા વીડિયોમાં જોઈ શકાતા હતા. ભૈરોગઢના રહેણાંકના વિસ્તારમાં છત પર ગેરકાયદેસર રીતે ફટાકડાં બનાવાનું કામ ચાલી રહ્યું હતું અને ફટાકડાં બનાવતી વખતે વિસ્ફોટક પદાર્થમાં આગ લાગતાં ભયાનક બ્લાસ્ટ થયો હતો જેને કારણે આજુબાજુના 60થી વધુ ઘરો સળગી ગયા હતા. 

કેવી રીતે લાગી આગ
ભૈરોગઢમાં છત પર ફટાકડાં બનવાઈ રહ્યાં હતા. 100થી વધુ મજૂરો જ્યારે ફટાકડાં બનાવી રહ્યાં હતા ત્યારે તેમા અચાનક આગ લાગી હતી અને પછી ફટાકડાંમા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યો હતા. 

રહેણાંક વિસ્તાર હોવાથી ખુવારી વધી
ભૈરોગઢમાં ફટાકડાં ફેક્ટરી રહેણાંકના વિસ્તારમાં ધમધમી રહી હોવાથી વધુ ખુવારી બની હતી. સામાન્ય રીતે રહેણાંકના વિસ્તારમાં ફટાકડાં બનાવાની પરમિશન હોતી નથી પરંતુ અહીં ખાનગીમાં આ કામ ચાલી રહ્યું હતું જેને કારણે મજૂરોને નાહકનું મોત મળ્યું. પ્રશાસનના નાક નીચે જ ગેરકાયેદસર રીતે ફટાકડાં બનાવાનું કામ ચાલી રહ્યું હતું. તેથી મોટા પ્રમાણાં ખુવારી થઈ હતી. 

જાનમાલને કેટલું નુકશાન
ફટાકડાં ફેક્ટરી બ્લાસ્ટમાં જાનમાલને ઘણું નુકશાન થયું છે. 7થી વધુ લોકો સળગીને મર્યાં છે, 70થી વધુ લોકો દાઝ્યાં છે જેમાંના કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃતાંક વધી શકે છે. તે ઉપરાંત અનેક ઘરો સળગી ગયા છે અને દ્વિચક્રી વાહનો પણ રાખના ઢગલામાં ફેરવાયાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ