બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

MBA, MCAમાં હજારો બેઠક ખાલી પ્રથમ રાઉન્ડ પછી હજારો બેઠક ખાલી:

MBA, MCAમાં હજારો બેઠક ખાલી પ્રથમ રાઉન્ડ પછી હજારો બેઠક ખાલી 23 હજાર બેઠકોમાંથી 4116 વિદ્યાર્થીઓને બેઠક ફાળવાઈ

1 કલાક પહેલા

logo

અમદાવાદમાં અગ્નિકાંડ બાદ AMCની કાર્યવાહી શહેરમાં 60 મિલકતો સીલ કરવામાં આવી:

અમદાવાદમાં અગ્નિકાંડ બાદ AMCની કાર્યવાહી શહેરમાં 60 મિલકતો સીલ કરવામાં આવી જોખમી અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કાર્યવાહી

1 કલાક પહેલા

logo

જમ્મુ કાશ્મીરમાં સતત ભારે વરસાદથી નદીઓ ઉફાન પર:

નેશનલ જમ્મુ કાશ્મીરમાં સતત ભારે વરસાદ થી નદીઓ ઉફાન પર સતત વરસાદ વચ્ચે ચિનાબ નદીનું જળસ્તર વધ્યું

1 કલાક પહેલા

logo

અમદાવાદ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે 22 જુલાઈથી આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા અને તોફાની પવનને કારણે હાઈ વેવ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

1 કલાક પહેલા

logo

ફ્રાંસમાં બાળકો સોસિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે:

ફ્રાંસમાં બાળકો સોસિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે 15 વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે નિયમો બનાવાયા

1 કલાક પહેલા

logo

સરકારે સોનમ વાંગચુક સાથે વાતચીત શરૂ કરી:

સરકારે સોનમ વાંગચુક સાથે વાતચીત શરૂ કરી, જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલમાં કરી મુલાકાત

1 કલાક પહેલા

logo

ભાવનગર અક્ષયપાર્કમાં મારામારી અને પથ્થરમારાના કેસમાં બોરતળાવ પોલીસની ઝડપી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓ ઝડપાયા:

ભાવનગર અક્ષયપાર્કમાં મારામારી અને પથ્થરમારાના કેસમાં બોરતળાવ પોલીસની ઝડપી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓ ઝડપાયા 2 દિવસ પહેલા અક્ષયપાર્ક વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ પથ્થરમારો થયો હતો

1 કલાક પહેલા

logo

ભાવનગરમાં પેપરલીક અને રાહુલ ગાંધીની અટકાયત અંગે કોંગી કાર્યકર્તા ઓએ વિરોધ કર્યો:

ભાવનગરમાં પેપરલીક અને રાહુલ ગાંધીની અટકાયત અંગે કોંગી કાર્યકર્તા ઓએ વિરોધ કર્યો ​પેપરલીક અને વિદ્યાર્થી આંદોલનો સામે થતી પોલીસ કાર્યવાહીનો કર્યો વિરોધમાં

1 કલાક પહેલા

logo

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર ,પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને મળી રાહત:

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને મળી રાહત

17 કલાક પહેલા

logo

આસામમાં પૂરની સ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ ‘ઓપરેશન જલ રાહત’ વધુ તેજ કર્યું:

આસામમાં પૂરની સ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ ‘ઓપરેશન જલ રાહત’ વધુ તેજ કર્યું શિવસાગર, ચરાઈદેઓ અને જોરહાટ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવાઈ

17 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ