બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર ,પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને મળી રાહત:

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલને મળી રાહત

6 કલાક પહેલા

logo

આસામમાં પૂરની સ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ ‘ઓપરેશન જલ રાહત’ વધુ તેજ કર્યું:

આસામમાં પૂરની સ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ ‘ઓપરેશન જલ રાહત’ વધુ તેજ કર્યું શિવસાગર, ચરાઈદેઓ અને જોરહાટ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવાઈ

6 કલાક પહેલા

logo

સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું વરસાદી પાણી ભરાતા પાંડેસરા ભેસ્તાન રોડ પર એમ્બ્યુલન્સ ફસાઈ:

સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું વરસાદી પાણી ભરાતા પાંડેસરા ભેસ્તાન રોડ પર એમ્બ્યુલન્સ ફસાઈ ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

6 કલાક પહેલા

logo

ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું:

ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું દરિયામાં ભારે પવન અને હળવા થી મધ્યમ વરસાદની સંભાવના

7 કલાક પહેલા

logo

પાટણની હોટલમાં મહિલા મૃતદેહ મળવ અંગે મોટો ખુલાસો:

પાટણની હોટલમાં મહિલા મૃતદેહ મળવ અંગે મોટો ખુલાસો અમદાવાદની યુવતી શ્રેયા પટનીની પાટણમાં હત્યા કરાઈ

7 કલાક પહેલા

logo

નવસારીમાં ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં ઘોડાપૂર:

નવસારીમાં ભારે વરસાદના પગલે કાવેરી નદીમાં ઘોડાપૂર ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટીમાં વધારો

7 કલાક પહેલા

logo

બિહારના બક્સરમાં ₹26.40 કરોડના રેલવે ઓવર બ્રિજમાં ઉદ્ઘાટનના ચાર દિવસમાં જ તિરાડ:

બિહારના બક્સરમાં ₹26.40 કરોડના રેલવે ઓવર બ્રિજમાં ઉદ્ઘાટનના ચાર દિવસમાં જ તિરાડ ઉદ્ઘાટનના માત્ર 96 કલાક બાદ બ્રિજમાં ખામીઓ સામે આવતાં ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો

7 કલાક પહેલા

logo

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સ્થિત તુલૈલ ઘાટીમાં અચાનક આવેલા પૂરે ભારે અસર કરી:

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સ્થિત તુલૈલ ઘાટીમાં અચાનક આવેલા પૂરે ભારે અસર કરી ફ્લેશ ફ્લડ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

7 કલાક પહેલા

logo

ભરૂચના અંકલેશ્વરમાં દારૂ ઘુસાડવા બુટલેગરોનો નવો કીમિયો:

ભરૂચના અંકલેશ્વરમાં દારૂ ઘુસાડવા બુટલેગરોનો નવો કીમિયો કારના આગળ અને પાછળના ભાગે બમ્પરમાં બનાવ્યું ચોર ખાનું

8 કલાક પહેલા

logo

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ જાગ્યું તંત્ર:

અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ જાગ્યું તંત્ર ફાયર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી

8 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ