બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / કળિયુગની અધમતા! પતિ સુખ નહોતો આપતો તો વહુએ વૃદ્ધ સસરા સાથે બાંધ્યો સંબંધ, પછી ખૌફનાક કાંડ
Viral News: કહેવાય છે કે પ્રેમ અને જંગમાં બધું જ વાજબી છે અને પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પણ જો આ પ્રેમ સંબંધોની મર્યાદા તોડી નાખે તો શું થાય? આવો જ એક રુંવાટા ઉભા કરી દે તેવો કિસ્સો બન્યો છે જ્યાં પુત્રવધુએ વૃદ્ધ સસરા સાથે સંબંધ બાધ્યો અને પછી થયો ખૌફનાક કાંડ.
ADVERTISEMENT
ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
આજના ટેકનોલોજી અને ફાસ્ટ યુગમાં સંબંધોની મર્યાદાઓએ તો હદ વટાવી છે. આજે એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે જ્યાં એક સ્ત્રી પોતાના સાવકા દીકરાથી ગર્ભવતી થાય છે તો ક્યાંક કાકી ભત્રીજા વચ્ચે પ્રેમ પાંગરે છે તો વળી વેવાઈ અને વેવાણનો કિસ્સો તો જાણીતો જ છે. જો કે હવે સંબંધોનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
સસરા અને પૂત્રવધુએ સંબંધ બાધ્યા
અમેરિકાના ફ્લોરિડામાં એક વૃદ્ધ સસરા અને એક ખૂબસુરત પુત્રવધૂ વચ્ચે ગેરકાયદેસર રીતે સંબંધ બંધાય છે. સસરાએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, તો પુત્રવધૂએ પણ તેના પતિને છોડી દીધો હતો. બંનેએ એકબીજા સાથે ગુપ્ત રીતે પ્રેમ સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. પરંતુ 62 વર્ષીય સસરા અને 33 વર્ષીય પુત્રવધૂ વચ્ચે એક બાબતને લઈને વિવાદ એટલો વધી ગયો કે આખો મામલો ક્રાઈમ પેટ્રોલના કેસની જેમ ફસાઈ ગયો. આ કેસમાં પોલીસ તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેણે આખા પરિવારને વિખેરાઈ ગયો છે.
ADVERTISEMENT

સસરાએ કર્યો ખૌફનાક કાંડ
ADVERTISEMENT
આ ઘટનાની વધુ વિગતો મુજબ ઇંગ્લેન્ડના 62 વર્ષીય માર્ક ગિબનને તેની પુત્રવધૂ જાસ્મીન વાઇલ્ડ (33) સાથે પ્રેમ પાગર્યો હતો. બંને ગુપ્ત રીતે મળતા હતા અને તેમના જીવનસાથીઓને છોડીને રજાઓ પર જતા હતા. જો કે, વસિયતનામા સંબંધિત વિવાદને કારણે, ગિબન પર આરોપ છે કે તેમણે તેમની પુત્રવધૂ જાસ્મીનનું માથું પાણીમાં ડુબાડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ફ્લોરિડાના એક રિસોર્ટમાં બની હતી
પોલીસે કરી બંન્નેની પૂછપરછ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, બંને વસિયતનામા અંગે દલીલ કરી રહ્યા હતા અને આ દરમિયાન ગિબને કથિત રીતે જસ્મીનનું માથું ઘણી વખત પૂલના પાણીમાં ડુબાડી દીધું હતું. નજીકના સૂત્રોએ એ પણ કહ્યું હતું કે, જાસ્મિનને મારવા માટે આમ કર્યું ન હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી શરૂઆતની પૂછપરછમાં, બંનેએ એકબીજા સાથે કોઈપણ પ્રકારના પ્રેમ સંબંધનો ઇનકાર કર્યો હતો. પરંતુ એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કેસની તપાસ કરી રહેલા અધિકારીને શંકા હતી કે આ ઘરેલુ હિંસાનો કેસ હોઈ શકે છે.
વધુ વાંચો : છોકરીએ જોઈતું હતું બોયફ્રેન્ડનું બાળક, લગ્ન પહેલાં માણ્યું સેક્સ, પેલાએ 'રાતની વાત' પતિને કહેતાં ધડામ!
ADVERTISEMENT
જાસ્મિનનું નામ વસિયતમાં જ ન હતું
આ પછી, એક કૌટુંબિક સૂત્રએ ખુલાસો કર્યો કે માર્ક અને જાસ્મીન બંને પોતપોતાના જીવનસાથીઓથી અલગ થયા પછી નજીક આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નોંધનીય છે કે, જાસ્મિન બે વર્ષથી સસરા સાથે સંબંધમાં હતી તેમ છતાં તેનું નામ વસિયતમાં ન હતું તે વાત તેને પસંદ પડી ન હતી. જો કે એક વાત એવી પણ સામે આવી હતી કે, પતિ સુખ નહોતો આપતો તો વહુએ વૃદ્ધ સસરા સાથે બાંધ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.