બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / છોકરીએ જોઈતું હતું બોયફ્રેન્ડનું બાળક, લગ્ન પહેલાં માણ્યું સેક્સ, પેલાએ 'રાતની વાત' પતિને કહેતાં ધડામ!
Viral News: હાલમાં જ રિલેશનશિપ કાઉન્સેલર કિશન સિંહે સોશિયલ મીડિયા પર એક કિસ્સો શેર કર્યો છે, જે બધાને ચોંકાવી દે તેવો છે. કિશનના જણાવ્યા અનુસાર, એક યુગલ મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા પરિચય મેળવ્યા બાદ લગભગ એક મહિનામાં લગ્ન કરી લીધા હતા. લગ્ન થયાનો હજુ એક મહિનો થયો ત્યાં તો ખબર પડી કે છોકરી તેના પહેલા બોયફ્રેન્ડના બાળકની માતા બનવાની છે.
ADVERTISEMENT
કિશન સિંહે વીડિયો શેર કર્યો
કિશન સિંહે એક વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, 'મારા જૂના ક્લાયન્ટ સાથે કંઈક એવું બન્યું હતું, જે સાંભળીને હું પણ દંગ રહી ગયો હતો. વાત એવી છે કે, ક્લાયન્ટને એક મેટ્રિમોનિયલ વેબસાઇટ પરથી સુષ્મા નામની છોકરી ગમી હતી અને બંનેના પરિવારની મીટિગ થઈ હતી. સુષ્માના પિતાએ પહેલેથી જ કહ્યું હતું કે છોકરા પાસે સરકારી નોકરી તેમજ પગાર એક લાખ હોવો જોઈએ'.
ADVERTISEMENT
સુષ્માના પિતાએ શરતો રાખી હતી
એટલું જ નહીં પણ છોકરીના પિતા એટલે કે સુષ્માના પિતાએ કહ્યું હતું કે યુવકને કોઈ ખરાબ ટેવ ન હોવી જોઈએ. તેણે તમામ શરતો પૂરી કરવી જોઈએ. આ પછી તે યુવકના સુષ્માં સાથે લગ્ન થયા હતા. શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું. બંને પરિવાર ખુશ હતા. દંપતીએ નવુ ઘર વસાવ્યું અને લગ્નના એક મહિના બાદ જ સુષ્મા પણ ગર્ભવતી થઈ હતી. જો કે ઘટનાનો ટ્વિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે થોડા મહિના બાદ અચાનક એક ફોન કોલ આવે છે અને પછી બધુ બદલાઈ જાય છે'.
ADVERTISEMENT

કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ
ADVERTISEMENT
લગ્નના ચાર-પાંચ મહિના થયા હતા. અચાનક અંકિત નામના એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે પોતાને સુષ્માના પૂર્વ બોયફ્રેન્ડ તરીકે ઓળખાવ્યો હતો. અંકિતે કહ્યું હતું કે, 'હું 3 વર્ષથી સુષ્મા સાથે રિલેશનશિપમાં હતો, મે સુષ્માના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જો કે, મારી પાસે નોકરી ન હોવાથી તેને નકારી કાઢવામાં આવ્યો હતો'.
લગ્નના એક મહિના પહેલા સેક્સ
ADVERTISEMENT
અંકિતે કિશનના ક્લાયન્ટને કહ્યું હતું કે, 'મેં અને સુષ્માએ લગ્નના એક દિવસ પહેલા સેક્સ કર્યું હતું. તે મારું બાળક ઇચ્છતી હતી, તેથી સુષ્માએ જાણી જોઈને આ કર્યું હતું. તેણે કેટલાક ખાનગી ફોટા પણ શેર કર્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે સુષ્માના માતા-પિતા પણ આખી વાત જાણતા હતા, તેમ છતાં વાતની છુપાવી હતી'.
વધુ વાંચો : 'સાહેબ મારી પત્ની 5 સ્ત્રીઓ સાથે'...પતિએ કહેતાં પોલીસ દોડી, રેડમાં ગુપ્ત ઠેકાણે દેખાયું હેરાનીભર્યું
ADVERTISEMENT
તૂટી ગયો વ્યક્તિ
આ પછી કિશનના ક્લાયન્ટે કહ્યું હતું કે, 'જ્યારે મેં સુષ્માને અંકિત વિશે પૂછ્યું, ત્યારે તેણે બધું સ્વીકાર્યું. તેણે કહ્યું કે તે મારો ભૂતકાળ છે. હું લગ્નના એક દિવસ પહેલા તેને મળી હતી. હા, હું તેના બાળકની માતા બનવા માંગતી હતી કારણ કે અમે જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું હતું, પરંતુ પિતાની શરતોને કારણે, આ થઈ શક્યું નહીં'.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.