બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / When PM Modi was in Kedarnath, Rahul Gandhi also performed puja in a similar manner, see PHOTOS

ભક્તિમાં લીન નેતાઓ / PM મોદી કેદારનાથમાં હતા ત્યારે એવા જ અંદાજમાં રાહુલ ગાંધીએ પણ કરી પૂજા અર્ચના, જુઓ PHOTOS

Dhruv

Last Updated: 06:13 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે કેદારનાથ પહોચી પૂજા અર્ચના કરી હતી. જ્યારે બીજી તરફ ભારત જોડો યાત્રા કર્ણાટક પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ રાધવેન્દ્ર સ્વામી મઠમાં પ્રાર્થના કરી હતી.

  • વડાપ્રધાને કેદારનાથ અને બદ્રીનાથમાં કરી પૂજા
  • વહેલી સવારે વડાપ્રધાન કેદારનાથ પહોંચી પૂજા અર્ચના કરી
  • બીજી તરફ રાહુલ ગાંધીએ પૂજા કરી
  • રાહુલે રાઘવેન્દ્ર સ્વામી મઠમાં કરી પૂજા
  • રાહુલ ગાંધી કર્ણાટકની મુલાકાતે છે

PM  નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ અને બદ્રીનાથમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભક્તિમાં જોવા મળ્યા છે. પીએમ મોદીએ વહેલી સવારે કેદારનાથમાં ભગવાન શિવની પૂજા કરી હતી. બીજી તરફ તેમણે બદ્રીનાથમાં પણ દર્શન કર્યા હતા. ભારત જોડો યાત્રા પર ગયેલા રાહુલે રાઘવેન્દ્ર સ્વામી મઠમાં પૂજા કરી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધી 145 દિવસની મુલાકાતે છે અને હાલ કર્ણાટકમાં છે. 

પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં ભગવાન શંકરની પૂજા કરી 

પીએમ મોદીએ બદ્રીનાથમાં પૂજા અર્ચના કરી

આદિ શંકરાચાર્યની સમાધિ પર જઈ શ્રધ્ધાંજલી અર્પી

કેદારનાથનું મનોહર દ્રશ્ય

રાહુલ ગાંધીએ રાધવેન્દ્ર સ્વામી મઠમાં મહંતના આર્શીવાદ મેળવ્યા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ