લાલ 'નિ'શાન

બહુચર્ચિત કાર્યવાહી / કેમ CBI પી. ચિદમ્બરમની ધરપકડ કરવા માંગે છે? જાણો શું છે હાઇપ્રોફાઇલ INX મીડિયા કેસ?

what is  inx media case p chidambaram

પી. ચિદમ્બર જ્યારે 2007મા ભારતના નાણાંમંત્રી હતા ત્યાર પીટર-ઇન્દ્રામી મુખર્જીની કંપનીને મંજૂરી અપાઈ હતી. જેનું નામ INX મીડિયા હતું. પી. ચિદમ્બરની મંજૂરી બાદ INX મીડિયામાં 350 કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું. આ વિદેશ રોકાણમાં પી. ચિદમ્બરમે આડકતરી રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જે મુદ્દે CBIએ 10 વર્ષ બાદ તેમના વિરુદ્ધ કેસ નોંધાવ્યો અને કાર્યવાહી શરૂ કરી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ