બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / What Do You Mean By Dalit  School Asks In Exam for cbsc stander six MK Stalin Wants Action

વિવાદ / દલિત રાજકારણમાં બાળકોને પણ ઢસેડાયાઃ છઠ્ઠા ધોરણના પેપરમાં દલિત એટલે શું? પૂછાતા વિવાદ

Published By: Dhruv

Last Updated: 09:04 PM, 7 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છઠ્ઠા ધોરણના પેપરમાં દલિત એટલે શું? પ્રશ્ન પૂછાતા વિવાદ થયો હતો. જાણી જોઈને આ રીતે દલિત અને સામાન્ય વર્ગ વચ્ચે વર્ગ-વિગ્રહ કરાવવાનું કાવતરું હોવાના આક્ષેપો.

કેન્દ્રિય વિદ્યાલયના અભ્યાસક્રમ મુજબ છઠ્ઠા ધોરણની પરીક્ષાના પેપરમાં દલિત એટલે શું? એવો પ્રશ્ન પૂછાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ અંગે પેપરની નકલનો ફોટો સોશિયલ મિડિયા ઉપર વાઈરલ થઈ રહ્યો છે. 

આ અંગે ડીએમકેના ચીફ એમ કે, સ્ટાલિને ચિંતા જતાવતા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે કેન્દ્રિય વિદ્યાલય દ્વારા લેવાતી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછવાનો મતલબ શું છે? અમુક જણા ખૂબ સિફતપૂર્વક દલિત અંગને ભેદભાવ કૂમળા માનસમાં રેડવા માંગે છે. જાણી જોઈને દલિત એટલે શું પ્રશ્ન પૂછીને આવનારી પેઢીના મનમાં અત્યારથી તેલ રેડવામાં આવી રહ્યું છે. 

દલિત રાજકારણ રમીને અમુક વર્ગ જીતવા માંગે છે પણ તે ખરેખર આવનારી પેઢીને અંધારામાં ધકેલી રહ્યા છે. આ અંગે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ખુલાસો આપવો જોઈએ. આવા પ્રશ્નો પૂછાય ત્યાં સુધી શું શિક્ષણ વિભાગ કંઈ પગલા લેશે ખરા? 

સ્ટાલિને આ અંગે પોતાના ટ્વીટર ઉપર પોસ્ટ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Dalit cbsc mk stalin national who is dalit દલિત દલિત એટલે શું controversy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ