બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Weird Village Name of India, people now wants to change it

ઘરડાઓની ભૂલ / ભારતના એક ગામનું નામ અશ્લીલ, છોકરા-છોકરીઓને બોલવામાં પણ આવે છે શરમ, ઉપડી બદલવાની માગ

Hiralal

Last Updated: 04:42 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના એવા કેટલાક ગામોના નામ છે જે બોલવામાં કે બહાર ક્યાંય કહેવામાં ખૂબ શરમ આવે તેવા છે.

  • ભારતના કેટલાક ગામોના નામ શરમજનક
  • ઝારખંડમાં આવેલા એક ગામનું નામ વાંધાજનક
  • અશ્લીલ હોવાથી લોકો હવે કરી રહ્યાં છે બદલવાની માગ 

શું તમને ખબર છે દેશના કેટલાક રાજ્યોના ગામોના નામ શરમજનક છે જેને કારણે લોકો બહાર ક્યાંય બોલી પણ શકતા નથી. રાજસ્થાન  હરિયાણા મહારાષ્ટ્રમાં આવા કેટલાક વિચિત્ર નામવાળા ગામો આવેલા છે અને હવે સ્થિતિ એવી છે કે ગામનું નામ બદલવા માટે ગામલોકોએ અરજી કરી છે. વર્ષો પહેલા કદાચ તે વખતના લોકોને ખબર નહીં હોય તે પાછળથી તેમના ગામના નામથી લોકોની આટલી મોટી શરમજનક સ્થિતિ વેઠવી પડશે. 

ઝારખંડમાં આવેલું છે અશ્લીલ નામવાળું ગામ 
ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોકના બાંકા પંચાયતનું એક ગામ છે, જેનું નામ નામ ભોસડી છે જેને કારણે છોકરા અને છોકરીઓ બહાર ક્યાંય પોતાના ગામનું નામ બોલી શકતા નથી અને તેમને કહેવામાં શરમ આવે છે. ગામનું નામ જ એવું છે કે લોકોને હસવું આવી જાય.  અહીં રહેતા લોકો હંમેશા પોતાના ગામનું નામ કઈ રીતે બદલવું તેની ચિંતા કરતા હતા. હવે ગામના નામની પણ મજાક ઉડાવવામાં આવી હોવાથી તેણે અવાજ ઉઠાવ્યો હતો. ગામમાં રહેતા લોકોએ મોટાપાયે વિરોધ કરતા હવે સરપંચે મહેસૂલ વિભાગને ગામનું નામ ચેન્જ કરવાનું જણાવ્યું હતું જે પછી તેનુ નામ બદલાઈને મસુરિયા કરી નખાયું હતું. 

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ વિચિત્ર નામોવાળો ગામ 
રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા એક ગામનું નામ પણ વિચિત્ર છે. ગામનું નામ 'ખોટું' છે. ગામલોકોને સરનામું કહેતી વખતે શરમ આવે છે. તે ઉપરાંત છત્તીસગઢના રાયપુરથી થોડે દૂર આવેલ ગામનું નામ પણ અજીબ છે, આ ગામનું નામ જુઠા છે. લોકોને હવે ગામનું નામ સત્યપુર કરવું છે. મધ્ય પ્રદેશમાં કેટલાક એવા ગામ છે જેમનું નામ લોકો બદલવા માંગે છે. મધ્ય પ્રદેશમાં એક ગામનું નામ 'ઘિન્હા' હતું, જેનું નામ પરિવર્તન માટે ગ્રામજનોએ લગાવ્યું હતું. સતના જિલ્લાના દુર્જનપુરનું નામ બદલીને સજ્જનપુર કરવામાં આવ્યું. તેવી જ રીતે હરિયાણામાં પણ અનેક ગામોના નામ બદલવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ