બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / virat kohli becomes father for second time wife anushka sharma gives birth to a son

કિંગને ઘેર ખુશી / વિરાટ કોહલીનો વંશ વધ્યો ! અનુષ્કા શર્માએ આપ્યો પુત્રને જન્મ, નામ રાખ્યું અકાય

Hiralal

Last Updated: 10:31 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના સ્ટાર વિરાટ કોહલીને ઘેર બેબી બોયનું આગમન થયું છે. પત્ની અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે જેનું નામ અકાય રાખ્યું છે.

  • ટીમ ઈન્ડીયાના સ્ટાર વિરાટ કોહલી બીજી વાર પિતા બન્યો
  • વાઈફ અનુષ્કા શર્માએ આપ્યો બેબી બોયને જન્મ
  • નામ રાખ્યું અકાય, લંડનમાં થઈ ડિલીવરી
  • કોહલીએ પોસ્ટ લખીને જાહેર કર્યાં સમાચાર 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી બીજી વાર પિતા બન્યો છે. વિરાટની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટ અને અનુષ્કા તેમના બીજા બાળકના જન્મ માટે ગયા મહિનાથી લંડનમાં હતા. વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ખુશખબર આપી છે. 

પુત્રનું નામ અકાય રાખ્યું 
વિરાટે પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે. વિરાટ કોહલીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'હું તમને બધાને ખૂબ જ આનંદ સાથે કહેવા માંગુ છું કે 15 ફેબ્રુઆરીએ અમારા ઘરે એક નાનો મહેમાન અને વામિકાના નાનો ભાઈ આવ્યા છે. આ શુભ સમય માટે હું તમારી બધી પ્રાર્થના અને આશીર્વાદ માંગું છું. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વર્ષ 2021માં પ્રથમ વખત પિતા બન્યા હતા. વિરાટના પહેલા બાળકનું નામ વામિકા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

શું થાય અકાયનો અર્થ
અકાયનો અર્થ ખૂબ સુંદર. અકાય એટલે ચમકતો ચંદ્ર.

વધુ વાંચો : કોહલી ક્યાંથી શોધી લાવ્યો પુત્રનું નામ? અકાયના બન્ને અર્થ ચકિત કરનારા, વામિકાનો અર્થ પણ દૈવીય

15 ફેબ્રુઆરીએ લંડનમાં અકાયનો થયો જન્મ 
આ પોસ્ટને વિરાટ કોહલીના ઈન્સ્ટા એકાઉન્ટની સાથે સાથે અનુષ્કાના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી છે. "અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું!" અમે અમારા જીવનના આ સુંદર સમયે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવેસીનો આદર કરો. 

વિરાટની પોસ્ટ પર અભિનંદનનો વરસાદ 
– પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે કોમેન્ટ કરીને કોહલીને અભિનંદન પાઠવ્યા છે. સેહવાગે કહ્યું છે કે વિરાટને ખૂબ ખૂબ અભિનંદન.

- વિરાટની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, 2041ના વર્લ્ડ કપમાં 3 નંબરનો ખેલાડી આવ્યો. 

- સિંગર જસ્સી ગિલે પણ કોહલીની આ પોસ્ટને અભિનંદન પાઠવ્યા છે.

વામિકાને ભાઈ મળ્યો
વિરાટ કોહલીનું આ બીજું સંતાન છે. તેમને વામિકા નામની એક દીકરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ