બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO: હેં હોય નહીં, પતિઓને તેડીને દોડી મહિલાઓ, વીડિયો જોયા પછી જ તમે માનશો

વાયરલ / VIDEO: હેં હોય નહીં, પતિઓને તેડીને દોડી મહિલાઓ, વીડિયો જોયા પછી જ તમે માનશો

Published By: Vidhata Gothi

Last Updated: 02:48 PM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: એક ગજબ રેસનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો કોઈએ કદાચ જ જોયો હશે. ચાલો જાણીએ આ વીડિયો વિશે.

સોશિયલ મીડિયા પર રોજ કેટલાય વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાયરલ કન્ટેન્ટના હરતા-ફરતા પ્લેટફોર્મ છે, અને તેના પર ક્યારેય કંટાળો નથી આવતો, એનું કારણ એ છે કે લોકો સવારથી સાંજ સુધી સતત વીડીયો અને ફોટોસ પોસ્ટ કરતા હોય છે. એટલે નવો-નવો કન્ટેન્ટ મળી જ જાય છે. આવી જ પોસ્ટ્સમાંથી ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ જાય છે. જે કન્ટેન્ટ વાયરલ થાય છે, એ સૌથી અનોખા હોય છે અથવા સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ કે એવું શું છે આ વીડિયોમાં કે તે વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

શું છે વાયરલ વીડિયોમાં

વાયરલ વીડિયોમાં એક અનોખી રેસ બતાવવામાં આવી છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્ત્રીઓ એક બાજુ છેડે છે અને તેઓ એક સાથે દોડવાનું શરૂ કરે છે. બીજા છેડે તેમના પતિઓ ઉભા છે. મહિલાઓ દોડીને તેમની તરફ જાય છે અને પછી પોતપોતાના પતિઓને ઊંચકીને પાછી ભાગે છે, જ્યાં તેમને રેસની શરૂઆત કરી હતી. હવે આ પ્રકારની રેસ સામાન્ય રીતે જોવા મળતી નથી અને આ જ કારણે છે કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Vtv App Promotion 2

આ પણ વાંચો: VIDEO: ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતી યુવતી સાથે TCએ અડપલા કર્યા! વીડિયો વાયરલ

આ વાયરલ થયેલો વીડિયો X પ્લેટફોર્મ પર @VishalMalvi_ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "અમે છોકરાઓ પોતાની પ્રિય છોકરી પાસેથી આવી જ પ્રિન્સ ટ્રીટમેન્ટ ઇચ્છીએ છીએ." આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે. વીડિયો જોયા પછી, એક યુઝરે કોમેન્ટ કરી, "તેના માટે તમારે સાઈઝ ઝીરો બનવું પડશે." બીજા યુઝરે લખ્યું, "વજન ઓછું હોવું જોઈએ." ત્રીજા યુઝરે લખ્યું, "દેશી નારી. અન્ય એક યુઝરે લખ્યું - અરે ગજબ.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Women Unique Race Women race with Husbands Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ