બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : નવી નવેલી દુલ્હનને આ ગમશે જ! સુહાગરાતે બારણું બંધ કરીને વરે કર્યું 'અદ્દભુત', સંબંધ પહેલાં આ જરુરી!

આદર્શ પતિ / VIDEO : નવી નવેલી દુલ્હનને આ ગમશે જ! સુહાગરાતે બારણું બંધ કરીને વરે કર્યું 'અદ્દભુત', સંબંધ પહેલાં આ જરુરી!

Last Updated: 01:40 PM, 7 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુહાગરાતે સંબંધ પહેલાં બારણું બંધ કરીને વરે તેની દુલ્હનને એક ખાસ મદદ કરી હતી જેનો એક વીડિયો વાયરલ થયો છે.

પરણી આવ્યા બાદ સુહાગરાતે બંધ બારણા પાછળ વરુ વધુને કપડાં અને ઘરણા ઉતારવામા મદદ કરી હતી જેનો એક વી ડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે વર-વધુ બારણા વચ્ચે ઊભેલા દેખાયા પછી બન્ને હાથ હલાવીને અભિવાદન કર્યું પછી બન્ને અંદર ગયાં અને દુલ્હન તેના ઘરેણા અને કપડાં ઉતારવામાં લાગી અને આ જોઈને પતિએ તેની મદદ કરી અને તેના ઘરેણા તથા કપડાં ઉતરાવ્યાં.

શું છે વાયરલ વીડિયોમાં

પિયુષ અને નિકિતા નામના કપલે આ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે લગ્નની રાત માટે કપલનો રૂમ શણગારવામાં આવ્યો છે. કન્યા અને વરરાજા તેમના રૂમમાં ગયા પછી ધીમે ધીમે દરવાજો બંધ કરે છે. ત્યાર બાદ વધુ ધીમે ધીમે તેના ઘરેણાં, ગજરા વગેરે કાઢી રહી છે, આ દરમિયાન વરરાજાએ પણ તેને કપડાં-ઘરેણા ઉતારવામાં મદદ કરી.

વધુ વાંચો : આડા અટકચાળા અટકાવો! પતિએ વિધવા સાથે શરીર સુખ માણતાં પત્નીએ 'અકલ્પનીય શખ્સ' સાથે માણ્યું સેક્સ

લોકોની કોમેન્ટ- 'આદર્શ પતિ બનવાનો'

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ જાતજાતની કોમેન્ટ કરી હતી કેટલાકે કહ્યું કે આ શરુઆતથી જ આદર્શ થવાનો, તો બીજા કોઈએ કહ્યું કે આ વ્યક્તિ બીજાનું જોખમમાં મૂકશે અને પછી બધી છોકરીઓ તેના પતિ પાસેથી સુહાગરાતે આવી જ અપેક્ષા રાખશે. એ જે હોય તે પરંતુ વીડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને તે ખૂબ મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wedding romance wedding night romance Viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ