ભયનું વાતાવરણ / VIDEO: ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં એકજ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, મારામારીનો વીડિયો વાયરલ

VIDEO: Violent clash between two groups of the same community in Deesa's regiment area, video of the fight goes viral

ઉત્તર ગુજરાતના ડીસામાં એક જૂથના બે ટોળા સામ -સામે આવી જતા ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ક્યા મુદ્દે એક જ સમાજના બે જૂથ આમને-સામને આવી ગયા તે તપાસનો વિષય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ