બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: Singh To Singh K'Y... Three-Three Buffaloes Came Against Three-Three Buffaloes

અમરેલી / VIDEO: સિંહ તો સિંહ કે'વાય... ત્રણ-ત્રણ ભેંસ સામે આવી ગયો સાવજ, પછી જે થયું તે જોઈ વિશ્વાસ નહીં થાય

Vishal Khamar

Last Updated: 03:43 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં ગામડાઓમાં અવાર-નવાર સિંહ દેખાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.

  • અમરેલીમાં સિંહે દેખા દીધી
  • સિંહ અને ભેંસ સામસામે
  • વીડિયો સો.મીડિયામાં વાયરલ

અમરેલીના ગામડાઓમાં અવાર-નવાર સિંહ જોવા મળે છે. ક્યારેક ગામડાઓમાં શિકારની શોધમાં સિંહ આવી ચડે છે, તો ક્યારેક ખેતરોમાં આવી ચડે છે, ત્યારે ફરી એક વખત અમરેલીમાં સિંહ દેખાયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 3 ભેંસ નદીમાં બેસેલી જોવા મળે છે, જ્યારે તેની સામે સિંહ આવે છે. આ વીડિયો લીલીયાના ક્રાંકચ અથવા બગસરાના ચારણ પીપળી ગામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


પાણી ભરેલા નદીમાં ભેંસ સામે સિંહ આવ્યો 
અમરેલીમાં સિંહ દેખાયાનાં વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં પાણી ભરેલ તળાવમાં ભેંસો બેઠેલી દેખાઈ રહી છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ  થવા પામ્યો છે. પાણીમાં શિકાર કરવો સિંહ માટે મુશ્કેલ હોય છે. થોડો સમય સિંહ ભેંસને દૂરથી જોઈ રહ્યો હતો. જે બાદ શિકાર કરવો મુશ્કેલ જણાતા સિંહ દૂર  જતો રહ્યો હતો.  ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ