ન્યૂઝ અપડેટ્સ
VTV / Viral / VIDEO : એક્સિડન્ટ બાદ પ્રેમમાં પડ્યાં છોકરો-છોકરી, રોડ પર જે બન્યું તેનાથી લોકો હલી ઉઠ્યાં
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી અને છોકરાનો બાઈક ચલાવતી વખતે એક્સિડન્ટ થાય છે. આ વીડિયો એટલો ઈનસ્ટ્રેસ્ટીંગ છે કે લોકો તેને જોઈને હસવાની સાથે સાથે આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. સામાન્ય રીતે રસ્તા પર અથડાયા પછી લોકો તકરાર કરવાનું શરૂ કરે છે, પરંતુ આ વીડિયોમાં કંઈક અલગ જ જોવા મળે છે. દ્રશ્ય જોઈને એવું લાગે છે કે છોકરો અને છોકરી એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંનેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો હવે અલગ અલગ પ્લેટફોર્મ પર પણ વાયરલ થવા લાગ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પહેલગામ હુમલાના બીજા જ દિવસે સેનાને મળી હતી ખુલ્લી છૂટ, આર્મી ચીફે જણાવી પૂરી કહાની
ટક્કર પછીનો પ્રેમ
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં એક છોકરો અને છોકરી રસ્તા પર અલગ અલગ દિશામાંથી બાઇક ચલાવતા દેખાય છે. અચાનક, બંનેની બાઇક એકબીજા સાથે અથડાય છે અને બંને પડી જાય છે. સામાન્ય રીતે આવા અકસ્માતો પછી લોકો ગુસ્સે થાય છે, પરંતુ આ વીડિયોમાં આવું કંઈ થતું નથી. ટક્કર પછી, બંને ઉભા થઈને એકબીજા સામે જોવા લાગે છે. થોડીક સેકન્ડો સુધી, બંને એકબીજા સામે જોતા રહે છે, જાણે આ અકસ્માત તેમની મિત્રતાની શરૂઆત થવાનો હોય. આ દ્રશ્ય જોઈને, આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમને જોવા લાગે છે.
ADVERTISEMENT
ખતરનાક વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે અને કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. આ વીડિયોની ખાસિયત એ છે કે તે એક સામાન્ય અકસ્માતને એટલો ફની બનાવી દે છે કે લોકો હસવા લાગે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેને જોયો છે.
સંકળાયેલા મુદ્દાઓ