બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / UPI ATM withdrawl limit how to withdraw cash using qr code check step by step process

ટેક્નો ટિપ્સ / મશીનમાંથી રૂપિયા ઉપાડવા કંઇ ATM કાર્ડની જરૂર નથી, બસ ફૉલો કરો આ મોબાઇલ સ્ટેપ્સ

Arohi

Last Updated: 04:01 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI ATM Cardless Cash: કાર્ડલેસ કેશ સુવિધા વિશે તો તમે સાંભળ્યું જ હશે પરંતુ શું તમે એ જાણો છો કે તમે QR Code સ્કેન દ્વારા પણ એટીએમથી સરળતાથી પૈસા ઉટાડી શકો છો?

  • જાણો કાર્ડલેસ કેશ સુવિધા વિશે 
  • પૈસા ઉપાડવા નહીં પડે કાર્ડની જરૂર
  • બસ ફૉલો કરો આ મોબાઇલ સ્ટેપ્સ

ATMથી કેશ ઉપાડવા માટે કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા વિશે તો તમે સાંભળ્યું હશે. કાર્ડ વગર બે રીતે પૈસા ઉપાડી શકાય છે QR સ્કેન કરીને અને OTP સાથે. પરંતુ તમને ખબર છે કે તે બન્નેમાં ફરક શું છે? તમને જણાવી દઈએ કે બન્નેમાં અંતર ફક્ત એટલો છે કે કાર્ડલેસ કેશની સુવિધા ઓટીપી પર બેસ્ડ છે તો ત્યાં જ ક્યૂઆર કોડની સુવિધા ક્યૂઆર કોડ દ્વારા પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. 

આ પાંચ સ્ટેપ્સ કરો ફોલો 

  • જણાવી દઈએ કે UPI એપ્લિકેશનમાં રજીસ્ટર્ડ કોઈ પણ વ્યક્તિ યુપીઆઈ-એટીએમનો ઉપયોગ કરી શકે છે. 
  • સૌથી પહેલા તમે લોકોને એટીએમ જઈને UPI Cardless Cash/ QR Cash ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ તમે જેટલા એમાઉન્ટ ઉપાડવા માંગો છે તે એમાઉન્ટ નાખી એન્ટર કરી શકો છો. 
  • એમાઉન્ટ નાખ્યા બાદ મશીન તમારા સામે ક્યૂઆર કોડ જનરેટ કરી દેશે. તેના બાદ તમે પોતાના ફોનમાં હાજર કોઈ પણ UPI એપ દ્વારા ક્યૂઆર કોડને સ્કેન કરી શકો છો. 
  • ક્યૂઆર કોડને સ્કેન કરી યુપીઆઈ પિન નાખો, પેમેન્ટ થયા બાદ એટીએમથી તમને કેશ મળી જશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ