ઉમેદવાર / BCCI ના અધ્યક્ષપદની રેસમાં ગૃહમંત્રી અમિત શાહનો દિકરો જય શાહ સૌથી આગળ

Son of Home Minister Amit Shah may be Become President of BCCI

ભાજપના અંગત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર BCCIના અધ્યક્ષ પદ પર ગૃહમંત્રી અમિત શાહનો પુત્ર જય બિરાજી શકે છે. આ ઉપરાંત પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી અને અનુરાગ ઠાકુરના ભાઇ અરૂણ સિંહ ઘૂમલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં મોટી ભૂમિકામાં હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ