બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / signs you are not happy with yourself bad for you

માનસિક સ્વાસ્થ્ય છે જરૂરી / સ્વભાવમાં જોવા મળે આ પાંચ આદતો તો સમજી જજો, પોતાના ખુશ નથી તમે! મન-મગજ માટે આ જાણી લેવું છે જરૂરી

Bijal Vyas

Last Updated: 06:55 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે મિત્રો અને પરિવાર સાથે હોવા છંતા પણ તમારુ મન ખુશ રહેતુ નથી.

  • પોતાની પર આત્મવિશ્વાસ રાખો
  • પાતોને સારુ લગાડવા માટે બીજાને જજ કરવાનું છોડી દો
  • આવા વ્યક્તિ દરેક વાતમાં નકારાત્મકતા શોધી લે છે 

જીવનમાં ખુશ રહેવુ ખૂબ જ જરુરી છે. જ્યારે તમે ખુશ રહો છો ત્યારે વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરી શકો છો. નવા નવા સપના જોઇ શકો છો અને ખુદને આગળ વધારવાનો પ્લાન તૈયાર કરી શકો છો. ઘણી વખત આપણી ખુશીઓ બીજાના કારણે પ્રભાવિત થાય છે. તો ઘણી વખત એટલો સ્ટ્રેસ અને પરેશાની હોય છે કે વ્યક્તિ પોતાનાથી પણ ખુશ રહી શકતી નથી. ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે મિત્રો અને પરિવાર સાથે હોવા છંતા પણ તમારુ મન ખુશ રહેતુ નથી. જીવનમાં કંઇપણ મેળવવા માટે સૌથી વધારે જરુરી છે કે ખુદ ખુશ રહેવું. 

ઘણી વખત તમે તમારી નાની-નાની વાતો પર ધ્યાન આપતા નથી. આ આદતો જ તમને સંકેત આપે છે કે તમે પોતાનાથી જ ખુશ નથી. આજે એવી જ અમુક આદતો વિશે તમને જણાવીએ જેનાથી તમે જાણી શકશો કે પોતાની જાતને ખુશ કેવી રીતે રાખી શકાય? 

1. ખુદ પર વિશ્વાસ ના રાખવો:
જો તમને હંમેશા એવુ લાગે છે કે તમારામાં કોઇ ખોટ છે, તો બની શકે કે તમે પોતાનાથી ખુશ નથી. તમે ઇચ્છો છો કે લોકો તમારા વખાણ કરે તો તમારે તેમની વાતોનો વિશ્વાસ નથી કરતા. તમે તમારા વખાણ સાંભળીને વિશ્વાસ કરતા નથી, આ મોટો સંકેત છે કે તમે પોતાની જાતથી ખુશ નથી. જો તમે પોતાનાથી ખુશ નથી તો જીવનમાં કોઇ પણ સફળતા મળે તો પણ તમને તેની ખુશી નહીં મળે. 

2. દરેક પરિસ્થિતિમાં ખુદને પીડિત માનો છો તમેઃ
તમને દરેક વખતે એમ લાગે છે કે બધા તમારા વિરુદ્ધ કામ કરી રહ્યા છે. એટલે કે જો તમને થોડી પણ મુશ્કેલી થાય છે ત્યારે તમને એમ લાગે છે કે દરેક વ્યક્તિ તમને જાણી જોઇને હેરાન કરી રહ્યા છે. તમે દરેક પરિસ્થિતિમા પોતાને જ દોષી અને પીડિત માનો છો. તમે વિપરીત પરિસ્થિતિમાં પીડિત અનુભવવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ શોધવો જોઇએ. 

3. તમે હંમેશા બીજાને જજ કરો છો
એક્સપર્ટનું માનવુ છે, જે લોકો હંમેશા બીજીને જજ કરે છે, તે ખુદથી ખુશ હોતા નથી. હકીકતમાં કે ખુદને સારુ લગાડવાનો પ્રયત્ન કરવા માટે બીજાને જજ કરે છે. જો તમે ખુદથી ખુશ હશો તો બીજાને ક્યારેય જજ નહીં કરો. 

4. સપના જોવાના બંધ કરે છે
જ્યારે તમારા જીવનમાં કોઇ લક્ષ્ય નથી હોતુ ત્યારે તમે સપના જોવાના બંધ કરી દો છો. ત્યારે તમારા જીવનનો કોઇ મતલબ જ નથી રહેતો અને તમે પોતાને ખુશ રાખી શકતા નથી. જે લોકો ખુદ ખુશ નથી હોતા તેઓ પોતાનામાં જ એટલે ઉલજાઇ જાય છે કે કંઇ નવુ પ્લાન નથી કરી શક્તા અને ભવિષ્યનો વિચાર પણ કરતા નથી. 

5. તમે દરેક વસ્તુમાં નેગેટિવિટી શોધી લો છો
જે લોકો ખુદથી ખુશ નથી હોતા તે લોકો દરેક વાતમાં નકારાત્મકતા શોધી લે છે. તેમના માટે ગ્લાસ હંમેશા ખાલી જ હોય છે. તેઓ કોઇપણ કાર્ય કરતા પહેલા કે પછી તેનુ પરિણામ નેગેટિવ જ હશે તેવુ જ માની લે છે. તેમની આ આદતના કારણે ઘણી વખત તેમના હાથમાં થી સારી ઓપચ્યુનિટી જતી રહે છે, કારણ કે પહેલાથી જ તે સફળતા નહીં મળે તેવુ માની જ લે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ