ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Samsung Galaxy A57 5G અને A37 5G નું ભારતમાં વેચાણ શરુ, આટલી છે કિંમત
Last Updated: 11:12 PM, 12 April 2026
ADVERTISEMENT
સેમસંગે તેની નવી Galaxy A સીરીઝના બે સ્માર્ટફોન Galaxy A57 5G અને GalaxyA37 5G ભારતમાં લોન્ચ કર્યા છે. આ બંને ફોન મિડ-રેન્જ સેગમેન્ટમાં પ્રીમિયમ ફીચર્સ આપે કરે છે. તેમાં 6.7-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ આવે છે. કંપની લાંબા ગાળાના સોફ્ટવેર અપડેટ્સ પણ આવશે. લોન્ચ સાથે આકર્ષક ઑફર્સ પણ ઓફર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
બંને સ્માર્ટફોન સેમસંગની સત્તાવાર વેબસાઇટ, એક્સક્લુઝિવ સ્ટોર્સ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. કંપનીએ ટ્રિપલ ઝીરો સ્કીમ પણ રજૂ કરી છે, જે ઝીરો ડાઉન પેમેન્ટ અને ઝીરોવ્યાજ ઓફર કરે છે. આ સ્કીમ એવા ગ્રાહકો માટે ફાયદાકારક છે જેઓ સરળ હપ્તામાં ફોન ખરીદવા માંગે છે.આ ફોન રિટેલ સ્ટોર્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT