બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / sameer wankhede cbi raids house corruption case came in limelight aryan khan drug case

તપાસ / ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરનાર NCB ના પૂર્વ ચીફ સમીર વાનખેડેના ઘરે CBI ના દરોડા

Kishor

Last Updated: 09:42 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરનાર NCB ના પૂર્વ ચીફ સમીર વાનખેડેના ઘરે CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના પર ડ્રગ્સ કેસમાં 25 કરોડ રૂપિયા માંગ્યાનો આરોપ લાગી રહ્યો છે.

  • ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ
  • 25 કરોડની લાંચનો આરોપ
  • CBI દ્વારા 28 સ્થળોએ દરોડા 

CBI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચાર મામલે ફરિયાદ નોંધી તપાસ તેજ બનાવી છે. તેના પર 25 કરોડની લાંચનો આરોપ લાગી રહ્યો છે. મહત્વનુ છે કે સમીર વાનખેડે ઓક્ટોબર 2021માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપમાં રેડ પાડી હતી. આ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોને ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા. આ મામલે એજન્સી દ્વારા તપાસના ભાગરૂપે  વાનખેડેના પરિસર અને સહિત દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચી સહિતના  28 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

જહાજમાંથી 13 ગ્રામ કોકેન સહીતનો જથ્થો પકડાયો હતો

એનસીબીએ લાંચ કેસમાં વાનખેડે અને અન્ય લોકોની તપાસ કરવા માટે સીબીઆઈને કહ્યું હતું. ગયા વર્ષે NCBમાંથી હટાવાયા હતા. વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS)ની ઓફિસમાં સેવા આપે છે.મહત્વનું છે કે વાનખેડે ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે. વર્ષ 2021 માં તેમના નેતૃત્વ હેઠળ, NCBએ એક જહાજમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ગાંજો, 22 MDMA ટેબ્લેટ અને 1.33 લાખ રોકડ જપ્ત કરાઈ હતી. જે તે સમયે 14 લોકોની ધરપકડ કરી હતી. જેમાં શાહરુખ ખાનના પુત્ર  આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુમ થમેચા ની ધરપકડ કરી હતી.

 

બાદમાં NCB દ્વારા રચવામાં આવેલી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંઘની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને કોઈ પુરાવા મળ્યા ન હતા કે અભિનેતાનો પુત્ર મોટા કાવતરાનો ભોગ બન્યો હોય. છતાં પણ SITએ ગયા વર્ષે મે મહિનામાં આર્યન ખાન સહિતનાઓ ક્લીનચીટ આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ