બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman became emotional remembering Satish Kaushik at the screening of Patna Shukla

મનોરંજન / ફિલ્મ સ્ક્રિનિંગમાં કોને યાદ કરતા-કરતા સલમાન ખાન થયો ભાવુક, કહ્યું 'તે અમારી ખૂબ જ ક્લૉઝ હતા'

Megha

Last Updated: 10:28 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાને 'પટના શુક્લા'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી ત્યારે ભાવુક થઈને કહ્યું હતું કે અમારી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતો. જેનો વીડીયો હાલ પર વાયરલ થઈ રહ્યો છે.

ગુરુવારે ફિલ્મ 'પટના શુક્લા'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું, જેમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી. રવિના ટંડન આ ફિલ્મમાં લીડ રોલમાં છે, બીજી રીતે જોવા જઈએ તો આ ફિલ્મ સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ પણ છે.

ફિલ્મ જોયા બાદ સલમાન ખાને સ્ક્રિનિંગમાં સતીશ કૌશિક વિશે મીડિયા સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન, તે અભિનેતા સાથેના તેના બોન્ડને યાદ કરીને ભાવુક થતાં કહ્યું કે તેમણે એક પણ પ્રોજેક્ટ અધૂરો છોડ્યો નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ