બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RR vs DC Rishabh Pant anger on getting out hit the bat on Wall video

IPL 2024 / RR vs DC: મેચમાં આઉટ થતા જ રિષભ પંતનો પિત્તો આસમાને, ગુસ્સા-ગુસ્સામાં દિવાલે જોરથી બેટ ફટકાર્યું, જુઓ વાયરલ Video

Megha

Last Updated: 08:41 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં રિષભ પંત આઉટ થયા બાદ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને તેનો એક વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંત 26 બોલપર માત્ર 28 રન બનાવીને આઉટ થયો હતો. તેની પાસે દિલ્હી માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમવાની સારી તક હતી. પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયો.

આઉટ થયા બાદ પંત પોતાનાથી ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો જઈ રહ્યો હતો. આથી તેણે ગુસ્સામાં બેટને દિવાલ પર માર્યું હતું. જેનો વિડીયો વાયરલ થયો છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ