બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / rohini court sent all 6 accused to 14 days of judicial custody

દિલ્હી / અંજલિને કાર નીચે ઢસડીને મારી નાખનાર 6 હેવાનો જેલમાં જ રહેશે, કોર્ટે લંબાવી દીધી કસ્ટડી

Vaidehi

Last Updated: 05:45 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીનાં કંઝાવાલા કેસનાં 6 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. 1 જાન્યુઆરીનાં આરોપીઓની કાર એક યુવતીને 12 કિમી સુધી ઘસડી ગઈ હતી જેમાં યુવતીનું મોત થયું છે.

  • કંઝાવાલા કેસનાં આરોપીઓને લઈને કોર્ટનો નિર્ણય
  • 6 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
  • આરોપી અંકુશ ખન્નાને શનિવારે મળી હતી જામીન 

દિલ્હીનાં કંઝાવાલા કેસનાં આરોપીઓને રોહિણી કોર્ટમાં વીડિયો કોન્ફેરેન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. રોહિણી કોર્ટનાં તમામ 6 આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. આ પહેલા દિલ્હીની એક કોર્ટે આરોપીઓને બચાવનાર એક અન્ય આરોપી અંકુશ ખન્નાને શનિવારે જામીન આપી હતી. 

6 આરોપીઓની થઈ હતી ધરપકડ

પોલીસે આ મામલામાં પહેલા દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), કૃષ્ણ (27), મિથુન (26) અને મનોજ મિત્તલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આશુતોષ અને અંકુશ તન્નાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં આરોપી આશુતોષનાં વકીલે જામીનની અરજી કરી અને કહ્યું કે મારી ભૂલ એટલી જ છે કે મેં પોલીસને જણાવ્યાં વિના કાર પાર્ક કરી દીધી હતી. પોલીસે કહ્યું કે તેના ઉપર તપાસ ચાલુ છે. પોલીસે જામીનનો વિરોધ કર્યો, પોલીસે કહ્યું કે જરૂરત હશે તો આવનારાં કેટલાક દિવસોમાં તેને ફરીથી કસ્ટડીમાં લઈ શકીએ છીએ.

પોલીસે શું કહ્યું?
પોલીસે કહ્યું કે ગૂગલ ટાઈમ લાઈનથી પણ તપાસ કરી રહ્યાં છીએ. 6 નવા CCTV ફુટેજ પણ મળી આવ્યાં છે. સીસીટીવીમાં આવ્યું છે કે અકસ્માત થયા બાદ થોડી દૂર ગાડી થંભે છે અને તેનાથી 2 લોકો ઊતરે છે અને ગાડીની નીચે જુએ છે, પછી ગાડી ભગાવે છે. પેટ્રોલ પંપની ફુટેજમાં ગાડીથી ખેંચતા નજરે પડે છે. આ વાત પર જજએ કહ્યું કે તે 2 લોકો કોણ છે ત્યારે પોલીસે જવાબ આપ્યો કે ઓળખ કરી લીધી છે પરંતુ જાહેરમાં કહેવું યોગ્ય નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ