બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / મનોરંજન / બોલિવૂડ / Rakul Preet Singh Jackky Bhagnani Marriage Rakul is ready to become a bride

મનોરંજન / ફરીવાર શરણાઇથી ગૂંજી ઉઠશે બોલિવુડ ઇન્ડસ્ટ્રી: ત્રણ વરસના ડેટિંગ બાદ રકુલ પ્રીત-જેકી ભગનાની માંડશે પ્રભુતામાં પગલાં

Megha

Last Updated: 09:25 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. બંને તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ગોવામાં બંને લગ્ન કરશે.

  • રકુલ પ્રીત સિંહ તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે.
  • ચાહકો રકુલ અને જેકીના લગ્નની રાહ જોઈ રહ્યા છે. 
  • રકુલ પ્રીત અને જેકી 21 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે.

આ દિવસોમાં રકુલ પ્રીત સિંહ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી અભિનેતા-નિર્માતા જેકી ભગનાનીને ડેટ કરી રહી છે. રકુલે 2022 માં તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર જેકી સાથેની તસવીરો શેર કરીને ચાહકોને આ વિશે જણાવ્યું હતું. 

એવામાં હવે ચાહકો રકુલ અને જેકીના લગ્નની રાહ જોઈ રહ્યા છે, જેનો અંત આવવાનો છે. આ કપલના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. બંને તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ગોવામાં બંને લગ્ન કરશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

આ સાથે જ એક સૂત્રએ જણાવ્યું હતું કે, "રકુલ અને જેકી તેમના લગ્નને ગુપ્ત રાખવા માંગે છે. તેમના લગ્નની તારીખ કોઈને ખબર નથી. ડિઝાઇનર્સ અને ફોટોગ્રાફરો માટે પણ તારીખ વિશે જાણ કરવામાં આવી નથી. એવામાં હાલ સમાચાર આવ્યા છે કે રકુલ અને જેકી 21 ફેબ્રુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. એવા પણ અહેવાલ છે કે કપલના પ્રી-વેડિંગ ફંક્શન 19 અને 20 ફેબ્રુઆરીએ યોજાશે.''

વધુ વાંચો: આ પોપ્યુલર અભિનેત્રીનું એકાઉન્ટ ફોલો કરતાં હોય તો બ્લોક કરી દેજો, ચાહકોને જાતે જ કરી વિનંતી, જાણો ઘટ્યું શું?

રકુલ-જેકી 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. 2022 માં, રકુલે તેના જન્મદિવસ પર જેકી સાથેની એક તસવીર શેર કરીને તેના સંબંધોને જાહેર કર્યા હતા. તેણે જેકીને તેની 'સૌથી મોટી ભેટ' ગણાવી હતી. જેકી સાથેની તેની લવ સ્ટોરી વિશે ખુલાસો કરતી વખતે, રકુલે કહ્યું હતું કે તે બંને પાડોશી હતા, પરંતુ તેઓએ ક્યારેય વાત કરી ન હતી. બંનેની મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ