બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Politics / PM Modi wrote a letter to LJP MP Chirag Paswan

રાજકારણ / PM મોદીએ LJP સાંસદ ચિરાગ સાંસદને લખ્યો પત્ર, પિતા રામ વિલાસ પાસવાસ વિશે કહી આ મોટી વાત

Ronak

Last Updated: 12:45 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ LJP સાંસદ ચિરાગ પાસવાનને પત્ર લખીને તેમના પિતાના વખાણ કર્યા છે. જે મુદ્દે ચિરાગ પાસવાને તે પત્ર ટ્વીટર પર શેર કરીને માહિતી આપી છે.

  • વડાપ્રધાન મોદીએ LJP સાંસદ ચિરાગ પાસવાનને લખ્યો પત્ર 
  • પત્રમાં પિતા રામ વિલાસ પાસવાનના કર્યા વખાણ 
  • ટ્વીટર ટ્વીટ કરીને ચિરાગ પાસવાને આપી માહિતી 

LJP સાંસદ ચિરાગ પાસવાને તેના સ્વર્ગીય પિતા અને કેન્દ્રીય પૂર્વ મંત્રી રામ વિલાસ પાસવાનની પુણ્યતિથી પર ખાસ કાર્યક્રમ રાખ્યો છે. જે કાર્યક્રમમાં તેમણે PM મોદી, અમિતશાહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓને આમંત્રણ આપ્યું છે. 

પુણ્યતિથી પર કાર્યક્રમ

કાર્યક્રમને લઈને તેમણે છેલ્લા અમુક દિવસોમાં ઘણા નેતાઓ સામે મુલાકાત પણ લીધી હતી. તેઓ તેમના પિતાની પુણ્યતિથીનો કાર્યક્રમ પારંપરિક દિવસને અનુલક્ષીને રાખી રહ્યા છે. જોકે આ કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિરાગ પાસવાન સાથે વાત કરી છે. સાથેજ PM મોદીએ તેમને પત્ર પણ લખ્યો છે. 

રામ વિલાસ પાસવાન બિહારનું ગોરવ હતા: PM મોદી 

PM મોદીએ સ્વર્ગીય રામ વિલાસ પાસવાનને તેમની વર્ષી પર યાદ કરતા કહ્યું કે તેઓ મહાન સપૂત હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યુ કે રામ વિલાસ પાસવાન બિહારનું ગૌરવ હતા જેમણે સામાજિક ક્ષેત્રે ઘણું કામ કર્યુ. આપને જણાવી દઈએ કે કાર્યક્રમને લઈને PM મોદીએ ચિરાગ પાસવાન સાથે ફોન પર વાત કરી હતી. સાથેજ તેમણે એક સંદેશ પણ મોકલ્યો હતો. 

મિત્રને ગુમવતા PM મોદીએ દુખ વ્યક્ત કર્યું 

PM મોદીએ સંદેશમાં રામ વિલાસ પાસવાનને સન્માન અને સન્હે આપ્યો. સાથેજ તેમના મિત્રને ગુમાવ્યો તેનું દુ:ખ પણ તેમણે વ્યક્ત કર્યું. સાથેજ વડાપ્રધાન એવું પણ બોલ્યા કે રાજકારણમાં જોડાયેલા લોકોએ સ્વર્ગીય રામ વિલાસ પાસવાન સાથેથી કઈક શીખવું જોઈએ. 

ટ્વીટર પર આપ્યો જવાબ 

ઉલ્લેખનીય છે. સમગ્ર મામલે ચિરાગ પાસવાને PM મોદીના પત્રનો ટ્વીટર પર જવાબ આપતા કહ્યું કે તેમનો પત્ર તેમના પરિવારને દુખના સમયમાં પણ શક્તિ આપે છે. સાથેજ તેમણે PM મોદીને એવું પણ કહ્યું કે તમારો સ્નેહ અને આશિર્વાાદ હંમેશા અમારા પરિવાર પર રાખજો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ