Travel / શિયાળામાં ફરવા જવા માટે બેસ્ટ છે રાજસ્થાન, ત્યાંના આ 5 શહેરોની મુલાકાત અવશ્ય લેજો

Places To Visit In Rajasthan In November December 2019

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં આળસ વધુ આવે છે અને બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. પણ જો તમે આ સીઝનમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો રાજસ્થાન શિયાળામાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. રાજસ્થાન જવા માટે શિયાળો બેસ્ટ સીઝન છે કારણ કે ઉનાળામાં અહીં પુષ્કળ ગરમી પડે છે. તો રાજસ્થાન જવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો આ ખાસ જગ્યાઓએ ચોક્કસથી ફરવા જવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ