બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Notice sent to PDP chief Mehbooba Mufti: Legal team to be consulted: PDP chief

જમ્મુ-કાશ્મીર / J&Kના પૂર્વ CM મેહબૂબા મુફ્તીને બંગલો ખાલી કરવાની નોટિસ, કહ્યું મને આવી જ આશા હતી

Published By: Dhruv

Last Updated: 05:26 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરના પૂર્વ CM મુફ્તીને બંગલો ખાલી કરવાની નોટિસ, કહ્યું મને વર્તમાન તંત્ર પાસે આવી જ આશા હતી.

  • જમ્મુ-કાશ્મીરના PDP પ્રમુખને નોટીસ મળતા રાજકારણ ગરમાયું
  • પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને મળી નોટીસ
  • સરકારી બંગલો ખાલી કરવા મળી નોટીસ
  • મહેબૂબા મુફતીને વૈકલ્પિક બંગલાની પણ ઓફર કરાઈ

PDP ના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીને શ્રીનગર ગુપકારમાં આવેલ સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર તંત્ર દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે.
આ બાબતે મહેબૂબા મુફતીએ કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને સરકારી બંગલો ફેરવ્યૂ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આશ્ચર્યજનક નથી અને તે વર્તમાન વહીવટી તંત્ર પાસેથી અપેક્ષીત છે. તેમણે કહ્યું કે નોટિસમાં ઉલ્લેખ છે કે બંગલો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી માટે છે, પરંતું એવું નથી.

મહેબૂબા મુફતીને વૈકલ્પિક બંગલાની ઓફર

મહેબૂબા મુફતીએ કહ્યું કે આ જગ્યા મારા પિતા(મુફ્તી મોહમ્મદ સઈદ) ને ડિસેમ્બર 2005 માં ફાળવવામાં આવી હતી. જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. આથી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ આધારો યોગ્ય નથી.પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ના વડાએ કહ્યું કે તે તેની માટે કાનૂની ટીમની સલાહ લેશે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ PDP ચીફ મહેબૂબા મુફ્તીને વૈકલ્પિક બંગલાની ઓફર કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir mehbooba mufti jammu and kashmir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ