ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / nitish kumar cabinet expansion list minister names Bihar

મંત્રીમંડળ / બિહારમાં આવતીકાલે કેબિનેટ વિસ્તરણ: નીતિશ-તેજસ્વી સરકારમાં RJDનો દબદબો, તેજપ્રતાપ સહિત હશે 16 મંત્રી

Published By: Hiren

Last Updated: 09:12 PM, 15 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં નીતિશ કેબિનેટ વિસ્તારમાં સામેલ થનારા 29 મંત્રીઓની સંભવિત સૂચી જાહેર કરી.

ADVERTISEMENT

  • બિહારમાં આવતીકાલે કેબિનેટ વિસ્તરણ
  • નીતિશ-તેજસ્વી સરકારમાં RJDનો દબદબો
  • તેજપ્રતાપ સહિત હશે 16 મંત્રી

બિહારમાં નવી સરકાર બનાવ્યા બાદ હવે મંગળવારે કેબિનેટનું વિસ્તરણ થશે. નીતિશ-તેજસ્વી સરકારના મંત્રીમંડળમાં કઇ કઇ જગ્યાએ મળશે તેની સંભવિત યાદી પણ સામે આવી ગઇ છે. કુલ મળીને બિહાર સરકારમાં 31 મંત્રી હશે. તેજસ્વીના ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ મંત્રીમંડળમાં હશે. તેજસ્વીના ભાઈ તેજપ્રતાપ યાદવ પણ મંત્રીમંડળમાં સામેલ હશે.

મંત્રીમંડળમાં ભાગીદારીની વાત કરીએ તો RJD 'મોટાભાઈ'ની ભૂમિકામાં દેખાઇ રહી છે. તેમના 15 મંત્રી હશે. ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDUથી 11 મંત્રી હોઈ શકે છે, જેમાં ઉપેન્દ્ર કુશવાહાનું નામ પણ સામેલ છે.

બિહારમાં મહાગઠબંધનની નવી સરકારમાં કુલ 7 પક્ષ સામેલ છે. JDU, RJD સિવાય કોંગ્રેસ અને જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોર્ચા મંત્રીમંડળમાં સામેલ થશે.

જેડીયુ
1. બિજેન્દ્ર યાદવ
2. વિજય ચૌધરી
3. શ્રવણ કુમાર
4. ઉપેન્દ્ર કુશવાહા
5. અશોક ચૌધરી
6. મદન સાહની
7. દામોદર રૂટ
8. સંજય ઝા
9. જામા ખાન
10. સુમિત કુમાર સિંહ
11. લેસી સિંઘ

આરજેડી
1. તેજ પ્રતાપ યાદવ
2. સુરેન્દ્ર યાદવ
3. ચંદ્રશેખર
4. શશિ ભૂષણ સિંહ
5. કાર્તિક સિંહ
6. કુમાર સરબજીત
7. ભૂદેવ ચૌધરી
8. અખ્તારુલ ઈસ્લામ શાહીન
9. શાહનવાજી
10. સમીર મહાસેઠ
11. અનિતા દેવી
12. આલોક મહેતા
13. રાહુલ તિવારી
14. સુધાકર સિંહ
15. અનિલ સાહની

કોંગ્રેસ
1. શકીલ અહેમદ
2. રાજેશ કુમાર

HAM
1. સંતોષ માંઝી

સંકળાયેલા મુદ્દાઓ

Nitish Kumar bihar politics નીતિશ કુમાર બિહાર રાજનીતિ Bihar Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ