ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22748

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

 જ્યારે પણ દુનિયાના વિકસિત દેશોની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ નામ અમેરિકાનું આવે છે. પરંતુ શું તમે જાણો છો દુનિયા પર ધાક જમાવનારા અમેરિકા પર સૌથી વધારે દેવું છે. અન્ય મહાશક્તિઓ પર પણ સૌથી વધારે દેવું છે. જાણો કયા દેશ પર છે કેટલું દેવું.

  • અમેરિકા પર 19 લાખ કરોડ યૂ.એસ ડોલર
  • જાપાન પર 8.9 લાખ કરોડ યૂ.એસ ડોલર 
  • ચીન પર 5 લાખ કરોડ યૂ.એસ ડોલર
  • બ્રિટેન પર 2 લાખ કરોડ યૂ.એસ ડોલર

પરંતુ દુનિયામાં એવા પણ કેટલાક દેશો છે જે કર્જ મુક્ત છે. આ દેશો પર એક પણ રૂપિયાનો કર્જ નથી છતા તેઓ સમૃદ્ધ છે અને ટેકનોલોજીની બાબતમાં અન્ય દેશોની સરખામણીમાં આવીને ઉભા રહે છે. આવો જાણીએ આ દેશો વિશે. 

  • મકાઉ-સૌથી અમિર દેશોની યાદીમાં શામેલ છે. તેની જનસંખ્યા 5 56 783 છે. 
  • બ્રૂનેઈ- બ્રૂનેઈની જનસંખ્યા 4 22 675 છે અહીંનો સાક્ષરતા દર 92.7 ટકાનો છે. 
  • પલાઉ- 300 નાના-મોટા આઈલેન્ડના બનેલા આ દેશની કુલ વસ્તી માત્ર 21 000 છે. 
  • લિંચેસ્ટાઈન- વિશ્વમાં સૌથી ઓછી બેરોજગારી ધરાવતા દેશોની લિસ્ટમાં બીજા નંબરે આવ છે. 
  • બ્રિટિશ વર્જિન આઈલેન્ડ- માત્ર 27 800ની વસ્તી ધરાવતા આ દેશમાં માથાદીઠ આવક 42 300 ડોલર છે. 


સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ