ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22540

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દુનિયાનું સૌથી જોખમી એરપોર્ટ તરીકે સેન્ટ માર્ટીન પ્રિન્સેજ જુલિયાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓળખાય છે. આ એરપોર્ટ કેરેબિયન આઈલેન્ડ પર આવેલું છે જે બીચ સાથે જોડાયેલું છે. અહીં પાયલોટની એક માત્ર ભૂલના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.  

આ એરપોર્ટનો રનવે એકદમ વચ્ચે છે. આ કારણે ઘણીવાર પ્લેન બીચ પર એટલા નીચેથી પસાર થાય છે કે પ્રવાસીઓને લાગે છે કે તેઓ હાથ વડે તેને ટચ કરી શકશે. તે દરમિયાન પ્લેન માથાની એકદમ ઉપરથી પસાર થાય છે. જો કે આવું કોઈ નથી કરતુ કારણકે તે ખતરનાક છે.

આ અદ્દભુત નજારો જોવા માટે દુનિયાભરના લોકો આ બીચ પર આવે છે. આ દરમિયાન પ્રવાસી સમુદ્ર તટનો આનંદ ઉઠાવવાની સાથે-સાથે પ્લેનનું ઉતરાણ પણ નજીકથી જોઈ શકે છે. આ કારણે તેને દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટમાંથી એક માનવામાં આવે છે. પાયલોટને પણ પ્લેન લેન્ડિંગ કરાવતા દરમિયાન ખાસ ધ્યાન રાખવું પડે છે. અહીં ચેતાવણી બોર્ડ પણ લાગેલું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ