ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-21199

NULL / NULL

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ચીન અને પાકિસ્તાનને એક વાર ફરીથી ભારતને ઉશ્કેરવાની કાર્યવાહી કરી છે. બંને દેશોની સેના દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના સરહદી વિસ્તારોમાં પરેડ કરવામાં આવી છે. આવું પ્રથમ વખત થઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાન અને ચીનની સેનાઓએ આ વિસ્તારમાં જોઇન્ટ પરેડ કરી છે.

ચીનના સરકારી ન્યૂઝપેપર 'પીપલ્સ ડેલી'ની વેબસાઇટ પર પ્રકાશિત તસવીરો પ્રમાણે શિનજિયાંગ PALના ફ્રંટિયર રેજિમેન્ટ અને પાકિસ્તાન સરહદ પોલીસના જવાનો ચીન-PoK સરહદ પર પરેડ કરતા જોવામાં આવ્યા છે. 'પીપલ્સ ડેલી' આ વિસ્તારને "ચીન-પાકિસ્તાન બોર્ડર" કહી રહ્યું છે જ્યારે કે શિનજિયાંગની સરહદ માત્ર PoKથી જોડાયેલી છે. ભારત સરકાર PoKને ભારતીય ક્ષેત્રનું અભિન્ન હિસ્સો માને છે.

આ પહેલા ન તો ચીનની સરકારે કે ચીની મીડિયાએ સંવેદનશીલ PoK વિસ્તારમાં જોઇન્ટ પરેડની વાત કબૂલી છે. નિષ્ણાતોના કહેવું છે કે આનાથી ચીનના ઇરાદા સામે આવી રહ્યા છે કે તે PoKમાં પોતાની હાજરી વધારવા ઇચ્છે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ