ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22811

NULL / ગુજરાત ATSએ કચ્છના ખાવડામાંથી પકડ્યા ISIના 2 એજન્ટ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હાલ ઉરી ટેરર એટેક અને સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાનની સરહદ પરની પરિસ્થિતિ તંગ બની છે. સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. દરિયાઈ માર્ગે પણ સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યારે પાકિસ્તાનની દરેક હલચલ પર ભારતીય જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આવા તણાવભર્યા માહોલની વચ્ચે ગુજરાત એટીએસએ કચ્છમાંથી આઈએસઆઈના બે જાસૂસોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભૂજમાથી આઈએસઆઈના બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને આ જાસૂસોને પકડવામાં આખરે સફળતા મળી છે. છેલ્લા 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું હતું. ગુજરાત એટીએસએ મહોમ્મદ અલાના અને સફુર સુમરાની જાસૂસી કરવા બદલ ધરપકડ કરી છે. આ બંને આઈએસઆઈ જાસૂસો મિલીટરી મુમેન્ટની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા. તેમના ઘરે રેડ કરતા શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ