ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22808

NULL / રણવીર-વાણીની 'Befikre'નું ટ્રેલર 24 કલાકમાં એક કરોડ લોકોએ જોયું

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: લાગે છે કે રણવીર સિંહ અને વાણી કપૂરની પડદા પર જોડી હિટ સાબિત થશે કારણ કે તેમની ફિલ્મ ‘befikre’ના ટ્રેલરને 24 કલાકની અંદર એક કરોડ લોકોએ જોઇ લીધું છે. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય ચોપડાએ કર્યું છે અને રણવીર સિંહ વાણી કપૂરની હોટ કેમેસ્ટ્રી ચર્ચાનો વિષય બન્યો છે.

બેફિક્રેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી 24 કલાકની અંદર એક કરોડ લોકો દ્વારા ટ્રેલર જોવામાં આવ્યું છે એવી જાણકારી મળી છે. આ ફિલ્મથી આદિત્ય ચોપડા ઘણા સમય પછી નિર્દેશનના ક્ષેત્રમાં પાછા ફરી રહ્યા છે અને આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પેરિસમાં થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ