ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22777

NULL / Ind vs NZ: ત્રીજી ટેસ્ટમાં ભારતનો 321 રનથી વિજય 3-0થી ક્લિન સ્વિપ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે ક્લીન સ્વીપ કરીને શાનદાર જીત નોંધાવી છે. ટીમ ઇન્ડિયાએ મંગળવારે ઇન્દોર ટેસ્ટમાં 474 રનનો ટારગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ હતી. આમ ભારતે 321 રને ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતનો આ ટેસ્ટ સિરીઝમાં ત્રીજો ક્લીન સ્વીપ છે. ભારતીય ટીમે ભારતમાં જ 2013માં ઓસ્ટ્રેલિયાને 4-0થી ક્લીન સ્વીપ કર્યો હતો. 


ભારતે 474 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ન્યુઝીલેન્ડને ચેઝ કરવા ચેલેન્જ આપી હતી. એના જવાબમાં ન્યુઝીલેન્ડે 7 રને પહેલી વિકેટ ગુમાવી હતી. ભારતના સ્ટાર સ્પિનર અશ્વીને 59 રન આપીને 7 વિકેટો ઝડપી હતી જે તેના જીવીનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. અને સમગ્ર ટેસ્ટમાં 13 વિકેટો. આખી સીરીઝમાં અશ્વિને કુલ 26 વિકેટો ઝડપી હતી. ત્રીજી ટેસ્ટમાં અશ્વિન મેન ઓફ ધ મેચ બન્યો હતો. પૂજારાએ પણ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ