ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22741

NULL / અનોખી નોકરી માત્ર એડલ્ટ ફિલ્મો જુઓ અને મેળવો મહિને 9 લાખ સુધીનો પગાર

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

શું તમને ફિલ્મો જોવાના પૈસા મળ્યા છે? તમારો જવાબ હશે ક્યારેય નહી પરંતુ તમને જાણીને હેરાની થશે કે એક દેશ એવો છે જ્યાં એડલ્ટ ફિલ્મો જોવા લાખો રૂપિયાનો પગાર મળે છે. ભારતમાં જ્યાં એડલ્ટ ફિલ્મો બેન છે ત્યાં ડેન્માર્ક માં એડલ્ટ ફિલ્મો જોવા વાળા ઓ માટે નોકરી જાહેરાત કરવામાં આવી છે.

દુનિયાના સૌથી સુંદર દેશ ડેન્માર્કમાં પોર્ન જોવા વાળાઓ ની શોધ કરવામાં આવી રહી છે. તેને માટે તેમને 9 લાખ રૂપિયા સુધીની સેલેરી આપવાની પણ વાત કરવામાં આવી રહી છે. આ નોકરીની જાહેરાત ડેન્માર્કના એક પબે આપી છે. આ પબનું નામ હોર્નસ્લેથ છે. જેમાં અઠવાડિયાના 20 કલાક પોર્ન જોવા પર તમને ઓફીસમાં એક લેપટોપ અને પોર્ન સાઈટ પર લોગ ઈન પણ મળશે. આ નોકરી માટે ઉમેદવારે ખાલી બેસીને પોર્ન ફિલ્મો જ જોવાની રહશે. ઉમેદવારે બધી સાઈટ પરના પોર્ન વીડિયો જોઈને કયા વીડિયોનો સાઉન્ડ બેસ્ટ છે તે શોધવાનું રહેશે. જેના બદલામાં તેને દર મહીને 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ