ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22734

NULL / અ'વાદઃ અહીંયા પુરુષો મહિલાઓના કપડાં પહેરી ઘૂમે છે ગરબે છેલ્લા બસો વર્ષોથી ચ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદમાં આવેલી સદુ માતાની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરા ચાલી આવે છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષો એક અનોખા ગરબા રમે છે. જાણો શું છે આ અનોખી પરંપરા. 

અમદાવાદની સદુ માતાની પોળમાં તમે ગરબા જોવા આવો તો આશ્ચર્ય જરૂર થશે. કારણ કે અહીંના ગરબામાં પુરુષો મહિલાના કપડા પહેરીને ગરબી ઘુમતા હોય છે. આ પરંપરા છેલ્લા બસો વર્ષથી ચલતી આવી રહી છે. અમદાવાદના શાહપુરમાં આવેલી સદુમાતાની પોળમાં બારોટ સમાજમાં એક સતી માતાની યાદમાં આ સમાજના લોકો આઠમની રાતે મહિલાના કપડાં પહેરીને ગરબા રમે છે.

આ ગરબા ગાવા માટે આ પુરુષોને તેમની જ પત્નીઓ મહિલાઓના કપડા પહેરાવીને તૈયાર કરે છે. અહીંના લોકો માતા સામે માનતા રાખે છે જેને પૂર્ણ થતા ગરબ ઘુમવા માટે લોકો આવે છે. આ પરંપરા અહીં વસતા સ્થાનિકો અને અહીંથી બહાર વસતા બારોટ સમાજના લોકો જાળવી રહ્યા છે. આ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ આઠમના દિવસે આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ