ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22725

NULL / હવે મતદાર Facebook દ્વારા પણ રજિસ્ટ્રેશન કરી શકાશે

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્લી: હવે ફેસબુક પર ઉપલબ્દ ફીચર તમારા માટે મતદાર રજિસ્ટ્રેશનનું કામ આસાન કરી દશે. ફેરબુકે ઉત્તરાખંડમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં મતદાન રજિસ્ટ્રેશનના અભિયાન માટે પોતાનો હાથ લંબાવતા એક વિશેષ બટન સક્રિય કરવાનો નિર્ણય લીધો છે. જે બટન 'રજિસ્ટર-ટુ-વોટ' તરીકે મુકવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 8 ઓક્ટોબરથી એને સક્રિય કરવામાં આવ્યું છે. ફેસબુક એ બધા જ રાજ્યો માટે આ બટન એક્ટિવ કર્યું છે જ્યાં આગામી વિધાનસભાની ચુંટણી યોજાવા જઈ રહી છે.


ફેસબુકની આ પહેલનું સ્વાગત કરતા પ્રદેશ પ્રમુખ મુખ્ય ચુંટણી અધિકારી રાધા રતૂડીએ કહ્યું છે કે આનાથી યુવાનોમાં મતદાર બનવા તરફ અભિગમ વઢશે. તેમણે કહ્યું છે કે યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને લોકતંત્રનો સૌથી મહત્ત્વપૂર્ણ પર્વ ચુંટણીમાં તેઓનું સહભાગી થવું ખૂબ જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ