ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22722

NULL / ઇંદોર ટેસ્ટમાં કોહલીએ ફટકારી સદી ભારત મજબૂત સ્થિતિમાં

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઇંદોર ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે પહેલી બેંટિગ લઈને ત્રણ વિકેટના નુકસાને 267 રન બનાવ્યા છે. કેપ્ટન કોહલીએ 103 રન બનાવ્યા અને પોતાના કરિયરની 13મી સેન્ચુરી ફટકારી. જ્યારે કે રહાણેએ 79 રન બનાવીને રમતમાં છે. કોહલીના કેપ્ટન બન્યા બાદ આ પહેલી સદી છે. કોહલી અને રહાણેની ભાગદારીને કારણે ભારતીય ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. આ ટેસ્ટ સીરીઝની પહેલી સેન્ચુરી છે.


ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપની બેટ્સમેન મુરલી વિજય (10) રન બનાવીને આઉટ થઈ ગયો હતો. બે વર્ષ પછી ટીમ ઇન્ટિયામાં ફરીથી સ્થાન મેળવનારા ગૌતમ ગંભીર પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેણે માત્ર 29 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી જીતન પટેલ ટ્રેન્ડ બોલ્ટ અને મિશેલ સેંટનરે એક એક વિકેટ ઝડપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ