ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22708

NULL / જેમ્સ બોન્ડ પિયર્સ બ્રૉસનન જોવા મળ્યો પાન મસાલાની જાહેરાતમાં

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સવાર સવારમાં આંખ ખુલતા જ છાપામાં આવતી અટપટી જાહેરાતો જોવી કોઈ નવી વાત નથી. પરંતુ શુક્રવારના અખબારને લઈને ઇન્ટરનેટ પર બધી જગ્યાએ જેમ્સ બોન્ડને જ્યારે પાન મસાલાના ડબ્બા સાથે બતાડવામાં આવ્યો ત્યારે લોકો હેરાન રહી ગયા.

'જેમ્સ બોન્ડ 007' સીરીઝની "ગોલ્ડન આઈ" "'ટુમોરો નેવર ડાઇઝ" "ડાઇ અનધર ડે" જેવી ફિલ્મોમાં જેમ્સ બોન્ડના પાત્ર ભજવનારા હોલીવુડ અભિનેતા પિયર્સ બ્રોસનને પાન મસાલાની જાહેરાત કરી છે. જોત જોતામાં સોશિયલ મીડિયા પર આ જાહેરાત શેર થવા લાગી અને ટ્વીટ પર તે Bond ટ્રેન્ડ કરવા લાગી.

એક યુઝરે ટ્વીટ કર્યું કે 'જેમ્સ બોન્ડ આપણા સિંઘમની જેમ પાન મસાલાની જાહેરાત કરી રહ્યો છે. હોલીવુડ હવે બોલીવુડની કોપી કરી રહ્યું છે. અચ્છે દિન.'
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ