ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22491

NULL / VIDEO: આ ગેંડાને મળી રહી છે 24 કલાક સુરક્ષા જાણો કેમ . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સુદાનમાં જન્મેલો આશરે 43 વર્ષનો આ સફેદ નર ગેંડા માટે 24 કલાક સતત ચાપતી સુરક્ષા રાખવામાં આવી રહી છે. હકીકતમાં આ એક માત્ર સફેદ નર ગેંડો છે જે દુનિયામાં એકલો જ જીવતો બચ્યો છે. 

એક અંગ્રજી વેબસાઈટ પ્રમાણે. સૂડાન નામના આ ગેંડોની આસપાસ અનેક બંદૂકધારી સુરક્ષાકર્મીઓ ઊભાર રહે છે.

સૂડાન પર નજર રાખનારા રિચર્ડ નામના એક વ્યક્તિએ જણાવ્યું કે સૂડાનની ઉંમર ઘણી વધી ગઈ છે મને નથી લાગતું કે આ ગેંડો વધુ દિવસ સુધી જીવી શકશે નહિ. 

તમને જણાવી દઈએ કે સૂડાનને વર્ષ 2009ના ડિસેમ્બરમાં કેન્યાના ઓલ પેજેટા કન્ઝરવન્સીમાં લાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સૂડાનની સુરક્ષા અને સારસંભાળ રાખવામાં આવી રહી છે.
આ અંતિમ નર ગેંડો હોવાને કારણે તેના ડીએનએને પણ સુરક્ષિત રીતે સંગ્રહ કરી લેવામાં આવ્યા છે. આ સિવાયના બે માદા ગેંડાની પણ રક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ