બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-22145

NULL / વાયુસેનાનું મિગ 21 ફરી એક વાર થયું ક્રેશ તપાસ માટે આદેશ

krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજસ્થાનના બાડમેરમાં શનિવારે ભારતીય વાયુસેનાનું મિગ 21 ફાઈટર વિમાન ક્રેશ થયું. મિગ ક્રેશ થયા બાદ વિમાનમાં સવાર બંને પાયલટોનો આબાદ બચાવ થયો છે. તેઓએ પેરાશૂટ વાપરીને પોતાની જાન બચાવી હતી. આ ક્રેશમાં કોઈ માલમિલકતને નુકસાન થવાના સમાચાર બહાર આવ્યા નથી.

એવું જણાવાઈ રહ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે વિમાનને વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યું હતું ત્યાર બાદ પાયલટોએ સફળતાપૂર્વક ઇજેક્ટ કરી લીધા હતા. પાયલટના કૂદ્યા પછી બેકાબૂ થયેલું ફાયટર જેટ જોરદાર ધડાકા સાથે એક ખેતરમાં જઈ પડ્યું હતું. પ્રત્યદર્શી રાળારામના જણાવ્યા પ્રમાણે નીચે પડેલું વિમાન સંપૂર્ણ રીતે ભાંગી ગયું હતું અને ભંગાણમાં પરિણમ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ