ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-21617

NULL / એરટેલની નવી ઓફર 15GB સુધીનો ડેટા મળશે મફત

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે એરટેલ બ્રોડબેન્ડના ગ્રાહક હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. કંપનીએ પોતાની પોસ્ટ પેઈડ અને ડિઝીટલ ટીવી જેવી અન્ય સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકોને દર મહિને 5GB વધારે ડેટા આપવાની જાહેરાત કરી છે. આ ઓફર My Home Rewards પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવી રહી છે. 

એરટેલની કોઈપણ સર્વિસનો ઉપયોગ કરનાર યૂઝરને 5GB વધારે ડેટા મળશે. ઉદાહરણ તરીકે જો તમે એરટેલ બ્રોડબેન્ડનો ઉપયોગ કરતા હોય અને તમારી પાસે કંપનીના બે પોસ્ટ પેઈડ મોબાઈલ અને DTH કનેક્શન હશે તો તમને દર મહિને 15GB વધારે ડેટા મળશે. 

એરટેલની આ ઓફર નવા તેમજ જુના એમ બંને ગ્રાહકોને મળશે. કંપનીએ ઈ-મેઈલ દ્વારા આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે લેન્ડલાઈન પર મફત અનલિમિટેડ કોલિંગ સાથે હવે ગ્રાહકોને ડેટા પેક સાથે એરટેલ બ્રોડબેન્ડ પર 15GB ડેટા મફત મળી શકશે. 

આ વધારાનો મફત ડેટા મેળવવા માટે ગ્રાહકે MyAirtel App નો ઉપયોગ કરી શકે છે. અથવા તો કંપનીની વેબસાઈટ પર જઈને પોતાના કનેક્શનને રજીસ્ટર કરાવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ