ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-21218

NULL / 'કબાલી'ની ટિકિટ ન મળતા રજનીના ફેને કર્યો આપઘાત

Published By: krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રજનીકાન્તની ફિલ્મ કબાલી દુનિયાભરમાં ધમાલ મચાવી રહી છે ત્યારે તેના ફેનમાં ફિલ્મને લઈને ગાંડપણ સવાર થયેલું જોવા મળી રહ્યું છે. રજનીની કબાલી જોવા માટે ફેન્સના ટોળેટોળા ફિલ્મ થિયેટરોમાં ઊમટી રહ્યાં છે. જોકે મલેશિયામાં રજનીના એક અતિઉત્સાહી ચાહકે રિલિઝના દિવસે ટિકિટ ન મળતા પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

મળતી માહિતીને આધારે રજનીના ફેને 10 માળની બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવી દીધી હતી.
આ ઘટના મલેશિયામાં આવેલા કેનીસિસિ બિલ્ડિંગમાં બની હતી જ્યાં કબાલી ફિલ્મ જોવા માટે રજનીના એક ચાહકે આપઘાત કર્યો હતો. 

આ ઘટનાને પગલે સમગ્ર મલેશિયામાં અરેરાટી પ્રસરી ગઈ હતી. તેમ છતાં સમગ્ર દેશમાં કબાલીને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ